ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ હોમોલેચ્ટિક સંકીર્ણ છે જ્યારે \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\)સ હિંટરોલેચ્ટિક સંકીર્ણ છે. વિધાન \(II\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ ફ્ક્ત એક જ પ્રકારનો લિગેન્ડ ધરાવે છે, પણ \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\) એ એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
  2. B વિધાન \(I\) સાચું છે, પણા વિધાન \(II\) ખોટું છે.
  3. C વિધાન \(I\) ખોટું છે, ૫९ા વિધાન \(II\) સાચું છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાયાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાયાં છે.

Step-by-step Solution

Detailed explanation

\(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) is a homoleptic complex as only one type of ligands \(\left(\mathrm{NH}_3\right)\) is coordinated with \(\mathrm{Co}^{3+}\) ion. While \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\)is a heteroleptic complex in which \(\mathrm{Co}^{3+}\) ion is ligated with more than one type of ligands, i.e., \(\mathrm{NH}_3\) and \(\mathrm{Cl}^{-}\).
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app