NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) પ્રવાહી એમોનિયામાં ધાત્વિક સોડિયમને આગાળતા ગાઢું ભૂરું દ્રાવણ આપે છે કે જે અનુચુંબકીય છે. કારણ \(R\) : એમાઈડના બનવાના કારણે ગાઢું ભૂંરૂ દ્રાવણ છે. ઉ૫રનાં વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
- B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
- C બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
- D \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
Answer & Solution
Correct Answer
(D) \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
On dissolving alkali metal (sodium) in liquid ammonia, a deep blue solution is developed due to ammoniated electron which absorbs energy in visible region of light and imparts blue colour. Due to unpaired electron, solution is paramagnetic. \(M +(x+y) NH _3 \rightarrow\left[ M \left( NH _3\right)\right]^{+}+\left[e\left( NH _3\right) y\right]^{-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ સંયોજન \(..........\)નું એક ઉદાહરણ છે.
NEET 2023 Medium - સંયોજન કે જે મધ્યાવયવતા (metamerism) પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2021 Medium
- આપેલ આલેખ પ્રક્રિયાની ગતિકી દર્શાવે છે. શૂન્ય અને પ્રથમક્રમ પ્રક્રિયા માટે \(y\) અને \(x\) અક્ષો અનુક્રમે...
NEET 2022 Medium - નીચેના એલિફેટિક એસિડ્સની ઘટતી એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ છે :-NEET 2025 Easy
- પાણીમાં ત્રણા વાયુઓ (\(A, B, C\))ના હેન્રી નિયમ આચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{H}}\right)\) મૂલ્યો અનુક્રમ \(145,2 \times 10^{-5}\) અને \(35 \mathrm{kbar}\) છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તેNEET 2024 Medium
- \(Cr ^{2+}\) આયનની ગણતરી કરેલ ફકત સ્પિન ચુંબકીય ચાકમાત્રા ......\(\, B.M.\)NEET 2020 Easy
More PYQs from NEET
- નીચેના પૈકી કઇ પ્રક્રિયા આયર્નનું ઓક્સિડેશન સમાવતી નથી?NEET 2015 Medium
- લેન્થેનોઇડ્સમાં +3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સામાન્ય હોવા છતા સિસ્પિમ તો પણ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે કારણ કે :NEET 2026 Easy
- ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?NEET 2013 Medium
- \(20\; mH\) નો એક ઇન્ડકટર, \(100\;\mu F\) નો એક કેપેસિટર અને \(50 \Omega\) નો એક અવરોધને \(V=10\ sin\ 314 t , emf\) ધરાવતા ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથનો પાવર વ્યય (\(W\) માં) કેટલો હશે?NEET 2018 Hard
- નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો :
\(2 A( g )+ B ( g ) \rightarrow 2 D ( g )\)
\(\Delta U^{\ominus}=-10 kJ mol ^{-1}\) અને \(\Delta S^{\ominus}=-44 J K ^{-1}\) 298 K તાપમાને.
પ્રક્રિયા માટે \(\Delta G^{\ominus}\) અને 298 K તાપમાને પ્રક્રિયાની સ્વયંભૂતા માટે યોગ્ય વિકલ્પ ઓળખો.
(આપેલ છે: \(R=8.31 J mol ^{-1} K^{-1}\) )NEET 2026 Easy - કોલમ \(-I\) ને કોલમ \(-II\) સાથે યોગ્ય રીતે જોડો
નીચેમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c) \quad (d)\)કોલમ \(-I\) કોલમ \(-II\) \((a)\; P-\)તરંગ \((i)\) ક્ષેપકોનું વિધ્રુવીકરણ \((b)\; QRS\) સંકુલ \((ii)\) ક્ષેપકોનું પુન:ધ્રુવીકરણ \((c)\; T-\) તરંગ \((iii)\) કોરોનરી ઈશેમિયા \((d)\,T\) તરંગના કદમાં ઘટાડો \((iv)\) કર્ણકોનું વિધ્રુવીકરણ ઘટાડો \((v)\) કર્ણકોનું પુન:ધ્રુવીકરણ NEET 2019 Medium