NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) સમૂહ \(16\) તત્વોના નીચે આપેલા હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ ક્રમમાં વધે છે તે. \(H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te\) વિધાન \(II :\) આ હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
- B વિધાન \(I\) સાચુ છે પણ વિધાન \(II\) ખોટું છે.
- C વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચુ છે.
- D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Answer & Solution
Correct Answer
(A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
Step-by-step Solution
Detailed explanation
Hydrides of group \(16^{\text {th }}\) \(H _{2} O \,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \underbrace{ H _{2} S \,\,\, H _{2} Se \,\,\, H _{2} Te}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયાઓમાં પ્રાપ્ત થતી નીપજો \(A\) અને \(B\) અનુક્રમે શોધો. \( 3 \mathrm{ROH}+\mathrm{PCl}_3 \rightarrow 3 \mathrm{RCl}+\mathrm{A} \) \( \mathrm{ROH}+\mathrm{PCl}_5 \rightarrow \mathrm{RCl}+\mathrm{HCl}+\mathrm{B}\)NEET 2024 Medium
- એસિડિક પાણીમાં જલીય \(KMnO_4\) ની \(H_2O_2\) સાથેની પ્રક્રિયા .... આપે છે.NEET 2014 Hard
- નીચેનમર્યાદિત મોલરની વાહકતા આપવામાં આવી છે \(\lambda_{\mathrm{m}\left(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{x} \;\mathrm{S}\; \mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}\left(\mathrm{K}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{y} \;\mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}(\mathrm{CH_3} \mathrm{COOK})}^{0}=\mathrm{z}\; \mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\) માટે \(\lambda_{\mathrm{m}}^{0}\left(\mathrm{in}\; \mathrm{S} \;\mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\right)\) શું હશે ?NEET 2019 Hard
- પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ વચ્ચે સાચો તફાવતNEET 2018 Hard
- \(N _2\) અણુની આણ્વીય કક્ષકોની ઊર્જાઓનો સાચો ક્રમ શોધો :NEET 2023 Easy
- એસીટેમાઇડને મીથેનામાઇનમાં રૂપાંતરિત કરવા માટે નીચેનીમાંથી કઈ પ્રક્રિયા યોગ્ય છે?NEET 2017 Medium
More PYQs from NEET
- બેક્ટેરેયાના વૃદ્વિ માધ્યમમમાં રહેલા લેક્ટોઝનું કોષમાં સ્થળાંતરણા . . . . . . ક્રિયા દ્વારા થાય છે.NEET 2024 Medium
- જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ \(c\) હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે. \(A\). ફોટોનની ઊર્જા \(E=h v\) છે. \(B\). ફોટોનનો વેગ \(c\) છે. \(C\). ફોટોનનું વેગમાન \(p=\frac{h v}{c}\) છે. \(D\). ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે. \(E\). ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium
- સમાન વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow {\;E} \) ની અસર નીચે સમક્ષિતિજ \(q\) વીજભારિત એક રમકડાંની કાર ઘર્ષણરહિત સપાટ સમક્ષિતિજ સમતલ પર ગતિ કરે છે.બળ \(q \overrightarrow {\;E} \) ના કારણે એક સેકન્ડના ગાળામાં તેનો વેગ \(0\) થી \(6 \,m/s\) વધે છે. આ ક્ષણે આ ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે. આ ક્ષેત્રની અસરમાં આ કાર બે સેકન્ડ ગતિ કરવાનું ચાલુ રાખે છે. \(0\) થી \(3\) સેકન્ડ વચ્ચે રમકડાની આ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે કેટલી હશે?NEET 2018 Hard
- સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?NEET 2016 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યાના ઘન ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા, અને તેટલા જ દળ અને ત્રિજ્યા ધરાવતા પાતળા પોલા ગોળાની, તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર \(.........\) છે.NEET 2023 Easy
- નીચેના પૈકી કોની અનુચુંબકીય ચાકમાત્રા \(1.73\,\) છે ?NEET 2013 Hard