NEET · Chemistry · STD 12 - 9. Amines
નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) પ્રાથમિક એલિફટીક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષારો આપે છે. વિધાન \(II :\) પ્રાથમિક એરોમેટિક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષારો બનાવે છે કે જે \(300 \,K\) ની ઉપર પણ સ્થાયી છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
- B વિધાન \(I\) સાચુ છે પણ વિધાન \(II\) ખોટું છે.
- C વિધાન \(I\) ખોટું છે પણે વિધાન \(II\) સાચુ છે.
- D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Answer & Solution
Correct Answer
(B) વિધાન \(I\) સાચુ છે પણ વિધાન \(II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \(A ( g ) \rightleftharpoons 2 B( g )\) માટે, 1000 K તાપમાને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંક કરતાં 2500 ગણો વધુ છે.
[આપેલ છે: \(\text{R} =0.0831 \text{L atm mol} ^{-1} \text{K}^{-1}\)]
1000 K તાપમાને પ્રક્રિયા માટે \(\text{K} _{\text{p}}\) નું મૂલ્ય કેટલું છે?NEET 2025 Hard - ક્યું સંકીર્ણ સંયોજન સૌથી વધુ સ્થિર છે?NEET 2023 Medium
- \(K_2MnO_4\) માંથી \(KMnO_4\) નીચેની પ્રક્રિયા મુજબ બનાવી શકાય છે. તો \(OH^-\) ને દૂર કરવા શુ ઉમેરવાથી પ્રક્રિયા પૂર્ણતા તરફ જશે ? \(3MnO_4^{2-} + 2H_2O \rightleftharpoons 2MnO_4^- + MnO_2 + 4OH^-\)NEET 2013 Medium
- પદ ‘‘મુુક્ત ઊર્જા' થર્મોડાઈનેમિક્સમાં નીચે આપેલામાંથી શું સાર્થક કરે છે : (સમતાપીય અને પ્રતિવર્તીય પરિસ્થિતિમાં)NEET 2017 Easy
- જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય \(\left(t_{1 / 2}\right)\) 1 મિનિટ હોય, તો પ્રક્રિયાના \(99.9 \%\) પૂર્ણ થવા માટે જરૂરી સમય કોની સૌથી નજીક હશે?NEET 2025 Easy
- \(CuSO_4\cdot 5H_2O\) સાથે સંકળાયેલ હાઇડ્રોજન બંધિત પાણીના પરમાણુ (ઓ) ની સંખ્યા કેટલી છે ?NEET 2019 Easy
More PYQs from NEET
- નીચે આપેલા વિધાનો વાંચો:
\((a)\) મૂળમાં, વાહકપુલમાં જલવાહક અને અન્નવાહક જુદા જુદા વ્યાસાર્ધ પર એકાંતરે ગોઠવાયેલા હોય છે.
\((b)\) સહસ્થ બંધ વાહકપુલ એધા ધરાવતા નથી
\((c)\) ખુલ્લા વાહકપુલોમાં, જલવાહક અને અન્નવાહક વચ્ચે એધા હાજર હોય છે
\((d)\) દ્વિદળી પ્રકાંડના વાહકપુલમાં આદિદારુ અંતરારંભી હોય છે
\((e)\) એકદળી મૂળમાં, સામાન્ય રીતે છ કરતાં વધુ જલવાહક પુલ હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Hard - યાદી\(-I\)ને યાદી\(- II\) સાથે મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b)- (c)- (d)\)યાદી\(-I\) યાદી\(-II\) \((a)\) વોલ્ટ્સ \((i)\) શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ રોકે છે \((b)\) \(IUDs\) \((ii)\) શુક્રવાહિની દૂર કરવી \((c)\) પુરુષ નસબંધી \((iii)\) ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ \((d)\) સ્ત્રી નસબંધી \((iv)\) ફેલોપીયન નલિકા દૂર કરવી NEET 2021 Medium - એક સમક્ષિતિજ બળ \(10 \mathrm{~N}\) બ્લોક \(A\) પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(2 \mathrm{~kg}\) અને \(3 \mathrm{~kg}\) છે. બ્લોક ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. બ્લોક \(A\) દ્વારા બ્લોક \(B\) પર લાગતું બળ.... છે:
NEET 2024 Medium - બે પિંપુડીઓ કે જેમની મૂળભૂત આવૃત્તિઓ \(n_1 \) અને \( n_2 \) છે.તેમને શ્રેણીમાં જોડેલ છે. આ રીતે મેળવેલ નવી પિંપુડીની મૂળભૂત આવૃત્તિ થશે.NEET 2017 Easy
- નીચે આપેલા સંકીર્ણ આયનોમાંથી કયો પ્રતિચુંબકીય નથી ?NEET 2017 Medium
- નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયક ઓળખો.
NEET 2025 Hard