ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers

નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) લ્યુકાસ ક્સોટીમાં, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતિયક આલ્કોહોલને સાંદ્ર \(HCl + ZnCl _{2}\) કે જે લ્યુકાસ પ્રક્રિયક તરીક જાણીતો છે, તેની તરફની સક્રીયતાને આધારે પ્રભેદિત કરવામાં આવે છે. વિધાન \(II :\) પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા કરે છે અને તે લ્યુકાસ પ્રક્રિયક સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરી ખૂબ જ ત્વરિત દૂધિયું (turbidity) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
  2. B વિધાન \(I\) સાચુ છે પણ વિધાન \(II\)  ખોટું છે.
  3. C વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચુ છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન \(I\) સાચુ છે પણ વિધાન \(II\)  ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

\(1^{\circ}, 2^{\circ}, 3^{\circ} Alcohol\) are distinguished by Lucas test on the basis of the time taken for turbidity to appear \([Image]\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app