NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) \(\mathrm{HF}<\mathrm{HCl}<<\mathrm{HBr}<<\mathrm{HI}\) આપેલ ક્રમ પ્રમાણમાં એસિડ સામર્થ્ય વધે છે. વિધાન \(II :\) સમૂહમાં નીચે જઈએ ત્યારે \(\mathrm{F}, \mathrm{Cl}, \mathrm{Br}, \mathrm{I}\) તત્વોનું કદ વધે છે, \(\mathrm{HF}, HCl, HBr\) અને \(HI\)નું બંધ સામર્થ્ય ઘટે છે અને તેથી એસિડ સામર્થ્ય વધે છે. ઉપરનાં વિધાનોને ધ્યાનમાં રાખી, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
- C વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
- D વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
In hydra acids acidic strength increases an moving down the group as acid easily release \(\mathrm{H}^{+}\) and conjugate anion stabilise due to decrease in charge density
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સ્થિરતાને એક પરિબળ (અવયવ) તરીકે લેતા, નીચે આપેલામાંથી ક્યા એક સાચા સંબંધની રજૂઆત છે?NEET 2023 Hard
- નીચેના પૈકી અનુચુંબકીય ક્યૂ છે ?NEET 2013 Medium
- નીચેનામાંથી ક્યાં કિસ્સામાં એન્ટ્રોપી ઋણ થશે?NEET 2019 Easy
- નીચેના પૈકી ક્યુ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે ?NEET 2020 Medium
- સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ વિરુદ્ધ ઓક્ઝેલિક એસિડના પ્રમાણિત દ્રાવણના અનુમાપન માટે સૂચક તરીકે ફિનોલ્ફથેલીનનો ઉપયોગ થાય છે. આ અનુમાપન દરમિયાન તુલ્યતા બિંદુની નજીક આલ્કલાઇન pH પર જોવા મળતો રંગમાં ફેરફાર શોધો :NEET 2026 Hard
- આપેલા એસિડ માટે ક્યુ વિધાન સાચુ છે ?NEET 2016 Hard
More PYQs from NEET
- નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે. વિધાન \(II :\) \(H-\)બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- આપેલ રેડોક્ષ પ્રક્રિયાને સંતુલન કરતાં \(aCr _2 O _7^{2-}+ bSO _3^{2-}( aq )+ cH ^{+}( aq ) \rightarrow 2 aCr ^{3+}( aq )+ bSO _4^{2-}( aq )+\frac{ c }{2} H _2 O ( l )\) મળી આવતા સહગુણાંકો \(a, b\) અને \(c\) અનુક્રમે શોધો.સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2023 Medium
- નીચેનામાંથી કયું કંકાલપેશીનું કાર્ય નથી? .NEET 2015 Medium
- નીચે આપેલામાંથી \(\mathrm{PCl}_{5}\) ને સંબંધિત ખોટુ વિધાન ઓળખો.NEET 2019 Hard
- \(Q \) વિદ્યુતભાર ધરાવતાં અને \( A \) ક્ષેત્રફળવાળા અલગ કરેલ સમાંતર પ્લેટસ કેપેસિટર \(C \) ની ધાતુની પ્લેટસ વચ્ચેનું સ્થિત વિદ્યુતબળ.....NEET 2018 Easy