NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : એક કાલ્પનિક દ્વિપરમાણ્વીય અણુ જેનો બંધક્રમ શૂન્ય છે તે ખૂબ સ્થાયી હોય છે.
વિધાન II : જેમ બંધક્રમ વધે છે તેમ, બંધ લંબાઈ વધે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
- A વિધાન I અને વિધાન II બંને સાચાં છે
- B વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
- C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- D વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
Answer & Solution
Correct Answer
(B) વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
Step-by-step Solution
Detailed explanation
\(\left.\begin{array}{l} He _2 \\ Be _2 \\ Ne _2\end{array}\right\} \begin{array}{l}\text {બંધક્રમ}=0 \text { (અસ્તિત્વ ધરાવતો નથી) } \\ \text {વિધાન I ખોટું છે}\end{array}\)
બંધક્રમ \(\propto \frac{1}{\text { બંધ લંબાઈ }}\)
વિધાન II ખોટું છે
બંધક્રમ \(\propto \frac{1}{\text { બંધ લંબાઈ }}\)
વિધાન II ખોટું છે
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને મંદ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર નીપજ પ્રાપ્ત થાય છે,જે ........... .NEET 2020 Medium
- 1273 K પર નિકલ ઉદ્દીપકની હાજરીમાં મિથેન સાથે પાણીની પ્રક્રિયા થઈને શું બને છે.NEET 2026 Easy
- નીચેની પ્રકિયા માં મુખ્ય નીપજ \(\mathrm{C}\) અને \(\mathrm{D}\) અનુક્રમે શું હશે ? \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{CH}_{2}-\mathrm{CH}_{2}-\mathrm{O}-\mathrm{C}\left(\mathrm{CH}_{3}\right)_{3} \xrightarrow[\Delta]{{\mathrm{excess} \mathrm{HI}}} \mathrm{C}+\mathrm{D}\)NEET 2019 Hard
- હિલિયમ પરમાણુઓની સૌથી વધુ સંખ્યા શેમાં છે?NEET 2024 Medium
- પરમાણુ સૂત્ર \(C_6H_{14}O\)ના સમઘટકીય આલ્કોહોલની સંખ્યા કેટલી હશે , કે જે ઘન આયોડોફોર્મ કસોટી આપે છેNEET 2013 Hard
- નીચેના પૈકી ક્યુ સંયોજન સરળતાથી ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્યિા આપશે નહિ ?NEET 2013 Medium
More PYQs from NEET
- નીચેની પ્રક્રિયા પ્રમાણે, \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{C} \equiv \mathrm{CH} \xrightarrow[873\;K]{\text { red hot iron tube}} \mathrm{A}\) નીપજ \(A\)માં હાજર સિગ્મા\((\sigma)\) બંધની સંખ્યા........NEET 2019 Medium
- \(298\) \(K\) તાપમાને એક ઇલેક્ટ્રોન ભાગ લેતી હોય તેવા કોષ માટે \(E_{cell }^{\ominus} =0.59 \mathrm{V}\) છે. તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો. [ \({{\rm{T}} = 298{\rm{K}}}\) પર \({\frac{{2.303{\rm{RT}}}}{{\rm{F}}} = 0.059{\rm{V}}}\) આપેલ છે)NEET 2019 Hard
- એક સમાન અને ઉધર્વ દિશામાં ઉપરની તરફ દિશાનવિત વિદ્યુતક્ષેત્ર \(E\) માં એક ઇલેકટ્રોન સ્થિર અવસ્થામાંથી શિરોલંબ \(h\) અંતર નીચે પડે છે.હવે આ વિદ્યુતક્ષેત્રની દિશા તેનું માન સમાન રાખી ઉંધી કરવામાં આવે છે.આ શિરોલંબ અંતર \(h\) પરની સ્થિર પ્રોટ્રોનને તેમાં પડવા દેવામાં આવે છે.પ્રોટ્રોનને પડતાં લાગતા સમયની સરખામણીમાં ઇલેકટ્રોનને પડતાં લાગતો સમય ......NEET 2018 Medium
- તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગે છે ?NEET 2016 Medium
- ઑસ્ટિઇક્થીસ વર્ગમાં સમાવિષ્ટ માછલીઓનો સમૂહ પસંદ કરો :NEET 2026 Easy
- નીચેનામાંથી ક્યો ગેટ યુનિવર્સલ ગેટ છેNEET 2020 Medium