ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 9. Amines

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષાર એનિલીનની નાઈટ્રસ ઍસિડ સાથે 273-278 K તાપમાને પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે શુષ્ક અવસ્થામાં સહેલાઈથી વિઘટન પામે છે.
વિધાન II : આયોડિનનું બેન્ઝીન વલયમાં દાખલ કરવું મુશ્કેલ છે અને તેથી આયોડોબેન્ઝીન બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષારની KI સાથેની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

  1. A વિધાન I અને વિધાન II બંને સાચાં છે
  2. B વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
  3. C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
  4. D વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિધાન I અને વિધાન II બંને સાચાં છે

Step-by-step Solution

Detailed explanation

બેન્ઝીનડાયએઝોનિયમ ક્લોરાઇડ એ રંગહીન સ્ફટિકમય ઘન છે. તે પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય છે અને ઠંડામાં સ્થિર છે પરંતુ ગરમ કરતાં પાણી સાથે પ્રક્રિયા કરે છે. તે શુષ્ક અવસ્થામાં સહેલાઈથી વિઘટન પામે છે.
Image
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app