ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 - p -Block elements - ll

નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણે \((R)\) વડ લેબલ કરેલ છે. કથન \((A):\) \(ICl\) એ \(I _{2}\) કરતા વધારે સક્રિય (reactive) છે. કારણ \((R):\) \(I-Cl\) બંધ એ \(I-I\) બંધ કરતા નિર્બળ છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :

  1. A બંને \((A)\) અને \((R)\) સાચાં છે પણ \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપતું નથી
  2. B \((A)\) સાચું પણ \((R)\) સાચું નથી.
  3. C \((A)\) સાચું નથી પણ \((R)\) સાચું છે.
  4. D બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપે છે.

Step-by-step Solution

Detailed explanation

Interhalogen compound group \(17^{\text {th }}\) \(ICl\) is more reactive due to polar bonds.
Same subject
Explore more questions on app