NEET · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાનને વિધાન (A) અને બીજા વિધાનને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) :

એ

કરતા \(\text S _{\text {N}} 2\) પ્રક્રિયા વધુ ઝડપથી અનુભવે છે.
કારણ (R) : આયોડિન તેની મોટી કદને કારણે વધુ સારો નિકાલ પામતો સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
- B A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
- C A સાચું છે પરંતુ R ખોટું છે.
- D A ખોટું છે પરંતુ R સાચું છે.
Answer & Solution
Correct Answer
(A) A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
Step-by-step Solution
Detailed explanation
\(\text S _{\text N} 2 \) પ્રક્રિયાનો દર \(\propto\) નિકાલ પામતા સમૂહની નિકાલ વૃત્તિ. આયોડિન તેના મોટા કદને કારણે ક્લોરિન કરતાં વધુ સારો નિકાલ પામતો સમૂહ (L.G.) છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અપેક્ષિત તત્ત્વ કે જે નિકટતમ ઉમદા વાયુ સંરચના મેળવવા સૌથી મોટો આયન બનાવે છે તે શોધો.NEET 2023 Medium
- \(C_6H_5CH =CHCH_3\) ની \(HBr\) સાથેની પ્રક્રિયા .... ઉત્પન્ન કરે છે.NEET 2015 Hard
- \(CH _{3} CH _{2} CH = CH _{2} \frac{ B _{2} H _{6}}{ H _{2} O , H _{2} O _{2}, OH ^{-}} Z\) \(Z\) શુ છે. ?NEET 2020 Medium
- નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો :
\(2 A( g )+ B ( g ) \rightarrow 2 D ( g )\)
\(\Delta U^{\ominus}=-10 kJ mol ^{-1}\) અને \(\Delta S^{\ominus}=-44 J K ^{-1}\) 298 K તાપમાને.
પ્રક્રિયા માટે \(\Delta G^{\ominus}\) અને 298 K તાપમાને પ્રક્રિયાની સ્વયંભૂતા માટે યોગ્ય વિકલ્પ ઓળખો.
(આપેલ છે: \(R=8.31 J mol ^{-1} K^{-1}\) )NEET 2026 Easy - નીચેનામાંથી બિન-આવશ્યક એમિનો એસિડ કયો છે ?NEET 2019 Medium
- નીચે આપેલ સંતુલનોમાં ક્યામાં \(K_p\) અને \(K_c\) સમાન નથી?NEET 2024 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયો વિકલ્પ સંઘ નૂપુરકની લાક્ષણિકતાઓને સાચી રીતે દર્શાવે છે?NEET 2020 Easy
- વ્યતિકરણ કઈ રંગસૂત્રિકાઓ વચ્ચે અને કોષ ચક્રના કયા તબક્કે થાય છે?NEET 2019 Hard
- \(m \) દળના એક પૈડા પર વ્યાસના બે વિરુધ્ધ બિંદુઓ પર \(+q\) અને \( -q\) વિદ્યુતભાર છે. એક ખરબચડા ઢળતા પાટિયા પર શિરોલંબ વિદ્યુતક્ષેત્ર \(E\) ની હાજરીમાં તે સંતુલનમાં રહે છે. તો \(E\) નું મૂલ્ય
NEET 2017 Hard - આવૃતબીજધારી વનસ્પતિમાં મહાબીજાણુ માતૃકોષમાંથી પરિપક્વ માદા જન્યુજનકના વિકાસ માટે કેટલા અર્ધસૂત્રણ અને સમસૂત્રણ વિભાજનો થવા જરૂરી છે?NEET 2025 Medium
- \(K_2MnO_4\) માંથી \(KMnO_4\) નીચેની પ્રક્રિયા મુજબ બનાવી શકાય છે. તો \(OH^-\) ને દૂર કરવા શુ ઉમેરવાથી પ્રક્રિયા પૂર્ણતા તરફ જશે ? \(3MnO_4^{2-} + 2H_2O \rightleftharpoons 2MnO_4^- + MnO_2 + 4OH^-\)NEET 2013 Medium
- વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર ચાર્જ કરવામાં આવી રહ્યું છે, જેથી તેની પ્લેટો પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમય સાથે અચળ દરે વધી રહી છે. સ્થાનાંતરણ પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ________ છે :NEET 2025 Medium