enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઈ સમ-બંધારણીય નથી ?
- A \(ICl _{4}^{-}, XeF _{4}\)
- B \(ClO _{3}^{-}, CO _{3}^{2-}\)
- C \(IBr _{2}^{-}, XeF _{2}\)
- D \(BrO _{3}^{-}, XeO _{3}\)
Answer & Solution
Correct Answer
(B) \(ClO _{3}^{-}, CO _{3}^{2-}\)
Step-by-step Solution
Detailed explanation
\(ClO _{3}^{-1}\) માં સંકરણ \(:\) \(SP ^{3}, CO _{3}^{-2}\) માં સંકરણ \(:\) \(SP ^{2}\) \(\therefore\) બંધારણ સમાન નથી
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડ્રો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-\(I\) (અણુ) સૂચિ-\(II\). (બે કાર્બન પરમાણુ વચ્ચે બાંધોની સંખ્યા અને પ્રકારો) \(A\). ઇથેન \(I\). એક \(\sigma\)-બંધ અને બે \(\pi\)-બાંધો \(B\). ઇથિન \(II\). બે \(\pi\)-બાંધો \(C\). કર્બન અણુ, \(\mathrm{C}_2\) \(III\). એક \(\sigma\)-બંધ \(D\). ઇથઈન \(IV\). એક \(\sigma\)-બંધ અને એક \(\pi\)-બંધ NEET 2024 Medium - દરેક તાપમાને સ્વયંભૂ પ્રક્રિયા માટે સાચી ઉષ્માગતિકીય પરિસ્થિતિઓ ........NEET 2016 Easy
- નીચેનામાથી કયો પ્રવાહીયુક્ત વાયુ જે સુકી સફાઇ માટે યોગ્ય ડીટરજન્ટની સાથે વપરાય છે?NEET 2019 Medium
- એલ્યુમિનિયમ ક્લોરાઈડ એ એસીટીફાઇડ માં જલીય દ્રાવણ \(\mathrm{A}\) બનાવે છે જેમાં \(Al\) નો વર્ણસંકર \(B\) છે તો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શું હશે ?NEET 2019 Hard
- \(\mathrm{H}_{2} \mathrm{E}(\mathrm{E}=\mathrm{O}, \mathrm{S}, \mathrm{Se}, Te\) અને \(Po)\) માટે સાચો ઉષ્મીય સ્થિરતાનો ક્રમ નીચે આપેલામાંથી શોધો.NEET 2019 Medium
- આલ્કીન \(A\) એ \(\mathrm{O}_{3}\) અને \(\mathrm{Zn}-\mathrm{H}_{2} \mathrm{O}\) સાથે પ્રકિયા કરવા પર પ્રોપેનોન અને ઇથાનાલ બંને સમાન ગુણોતર માં મળે છે \(HCl\) નો આલ્કીન માં ઉમેરો \(A\) એ \(B\) મુખ્ય નીપજ તરીકે મળે છે .તો નીપજ \(B\) નું બંધારણ શુ હશે ?NEET 2019 Hard
More PYQs from NEET
- લેક ઓપેરોનમાં z જનીન સંકેતન કરે છે :NEET 2026 Easy
- હાલના વર્ષોમાં કાકડીનું ઉત્પાદન ઘણું બધું વધ્યું છે. ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવ (ફાયટોહોર્મોન)ના ઉપયોગથી આ ઉત્પાદન વધ્યું છે કે જે અંત: સ્ત્રાવ વનસ્પતિઓમાં માદા પુષ્પના ઉત્પાદનને વધારે છે.NEET 2022 Medium
- વાયુ ભરેલા પાત્રનું તાપમાન વધારતા શું થાય?NEET 2019 Easy
- કઈ પદ્ધતિ કે જેના દ્વારા એનિલિન તૈયાર કરી શકાતી નથીNEET 2015 Medium
- \(100\, g\) પાણીમાં \(6.5\, g\) દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું \(100\, ^o C\) તાપમાને બાષ્પદબાણ \(732\, mm\) છે. જો \(K_b = 0.52\) હોય, તો દ્રાવણનું ઉત્કલનબિંદુ .........\(^oC\) હશે.NEET 2016 Hard
- નીચે પૈકી ક્યું વિધાન જેલ ઈલેક્ટ્રોફીરેસીસ પદ્ધતિ સંદર્ભે સાચું નથી?NEET 2022 Medium