NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઇ સમબંધારણીય છે?
- A \(TeI_2, XeF_2\)
- B \(BeCl_2, XeF_2\)
- C \(IF_3 , XeF_2\)
- D \(IBr_{2}^- , XeF_2\)
Answer & Solution
Correct Answer
(D) \(IBr_{2}^- , XeF_2\)
Step-by-step Solution
Detailed explanation
\(I B r_{2}^{-}, X e F_{2}\) Total number of valence electrons are equal in both the species and both the species are also linear.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({{S}_{{{N}^{1}}}}\) પ્રક્રિયામાં કિરાલ કેન્દ્રો પર , ત્યાં છેNEET 2015 Hard
- એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = \(k [ A ]^2[ B ]\) છે.\(B\)ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે \(A\)ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...NEET 2023 Medium
- નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નીપજ \(C\) ઓળખો. \(Image\)
NEET 2024 Medium - નીચેનું પ્રવાહી-બાષ્પ સંતુલન ધ્યાનમાં લો. પ્રવાહી \(\rightleftharpoons \) બાષ્પ નીચના પૈકી કયો સંબંધ સાચો છે?NEET 2016 Hard
- પ્રક્રિયા સાથે ઉદીપક જોડો,
નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?ઉદીપક પ્રક્રિયા \((i) \;\mathrm{Na}_{2} \mathrm{O}\) \((a)\) ઇથાઈન માથી ઇથેનાલમાં ઓક્સિડેશન \((ii) \;\mathrm{TiCl}_{4}+ \mathrm{Al(CH_3)}_{3}\) \((b)\) આલ્કાઇન્સનું બહુલીકરણ \((iii)\;\mathrm{PdCl_2} \) \((c)\) \(H_2SO_4\)ની બનાવટમાં \(SO_2\)ના ઓક્સિડેશનમાં \((iv)\;\) નિકલ સંકીર્ણો \((d)\) ઇથિલીનનું બહુલીકરણ NEET 2019 Hard - નીચેની પરિસ્થિતિમાંથી કઈ પ્રક્રિયામાં નીપજના ઉત્પાદનની મહત્તમ રચનાની તરફેણ કરશે, \(\mathrm{A}_{2}(\mathrm{g})+\mathrm{B}_{2}(\mathrm{g}) \rightleftharpoons \mathrm{X}_{2}(\mathrm{g}) \Delta_{r} \mathrm{H}=-\mathrm{X} \mathrm{kJ} ?\)NEET 2018 Medium
More PYQs from NEET
- અંતઃસ્ત્રાવી તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) પ્રાથમિક એલિફટીક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષારો આપે છે. વિધાન \(II :\) પ્રાથમિક એરોમેટિક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષારો બનાવે છે કે જે \(300 \,K\) ની ઉપર પણ સ્થાયી છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- જ્યારે રોગ ઉપચાર માટે મનુષ્ય પેશીમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરાય છે, તેને કહેવાય :NEET 2021 Medium
- એક મોલલ દ્રાવણ એ \(0.5\, mole\) દ્રાવ્ય ધરાવે છે ત્યાં છે .....NEET 2022 Medium
- જનીનિક ડિફટ (જનીનિક વિચલન) ક્યારે સંચાલિત હોય છે ?NEET 2016 Medium
- નીચેના પૈકી ક્યો લેન્થેનોઇડ આયન પ્રતિચુંબકીય છે? (પરમાણ્વીય ક્રમાંક: \(Ce = 58, Sm = 62,\)\( Eu = 63, Yb = 70\))NEET 2013 Medium