enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે આપેલી પ્રક્રિયા માટે સુસંગત પ્રક્રિયક નીચેનામાંથી શોધો.

- A \(Na/ \) પ્રવાહી \(\; NH_{3}\)
- B \(\mathrm{H}_{2}, \mathrm{Pd} / \mathrm{C},\) ક્વિનોલીન
- C \(Zn/HCl\)
- D \(\mathrm{Hg}^{2+} / \mathrm{H}^{+}, \mathrm{H}_{2}O\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{H}_{2}, \mathrm{Pd} / \mathrm{C},\) ક્વિનોલીન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે તટસ્થ અથવા સહેજ આલ્કલાઇન \(KMnO_4\) ને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે, ત્યારે '\(X\)'આયોડાઇડ આયન માં ફેરવાય છે.'\(X\)' ..... છે.NEET 2019 Hard
- \(25^{\circ} C\) અને \(1\) વાતાવરણે નીચેનામાંથી કોની એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી વધુ હશે ?NEET 2017 Medium
- સિગ્માબંધિત કાર્બનિક ધાત્વિક સંયોજનનુ ઉદાહરણ જણાવો.NEET 2017 Easy
- 1273 K પર નિકલ ઉદ્દીપકની હાજરીમાં મિથેન સાથે પાણીની પ્રક્રિયા થઈને શું બને છે.NEET 2026 Easy
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{List - I}\) \(\text{List - II}\) \(\text{A. Haber process}\) \(\text{I. Fe catalyst}\) \(\text{B. Wacker oxidation}\) \(\text{II. \(\text{PdCl} _2\)}\) \(\text{C. Wilkinson catalyst}\) \(\text{III.}\) \(\left[\left(\text{PPh} _3\right)_3\text{RhCl} \right]\) \(\text{D. Ziegler catalyst}\) \(\text{IV.}\) \(\text{TiCl} _4\) with \(\text{Al} \left(\text{CH} _3\right)_3\) NEET 2025 Medium - સ્ફટિકક્ષેત્રવાદને આધારે \(K _{4}\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]\) માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના શું છે?NEET 2019 Medium
More PYQs from NEET
- \(ABO\) રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન \('I'\) ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2020 Medium
- પૃથ્વીની સપાટી પરથી ' \(m\) ' દળને પૃથ્વીની ત્રિજ્યા ' \(R\) ' જેટલી ઊંચાઈ સુધી ઊંચકવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે :NEET 2026 Medium
- \(k\) જેટલો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈને \(1:2:3 \) ના ગુણોત્તરમાં કાપવામાં આવે છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે અને નવો બળ અચળાંક \(k’\) થાય. પછી તેમને સમાંતરમાં જોડવામાં આવે છે અને બળ અચળાંક \(k’’ \) થાય છે. તો \(\frac{{{k'}}}{{{k''}}}\) કેટલો થાય?NEET 2017 Medium
- રીકોમ્બિનન્ટ પદ્ધતિ દ્વારા સૌપ્રથમ નિર્માણ પામેલ માનવ અંતઃસ્ત્રાવ કયો છે?NEET 2014 Medium
- અભિવ્યક્ત (પ્રદર્શિત) શ્રેણી (શૃંખલા) લેબલ \((ESTs)\) એ સંબંધિતNEET 2019 Medium
- \(E.coli\) ની જાતિમાં જનીન \(i\) વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?NEET 2022 Hard