NEET · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે આપેલી આયનોની જોડીઓ (યુગ્મો) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય જોડી નથી ?
- A \(\mathrm{O}^{2-}, \mathrm{F}^{-}\)
- B \(\mathrm{Na}^{+}, \mathrm{Mg}^{2+}\)
- C \(\mathrm{Mn}^{2+}, \mathrm{Fe}^{3+}\)
- D \(\mathrm{Fe}^{2+}, \mathrm{Mn}^{2+}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{Fe}^{2+}, \mathrm{Mn}^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
Not isoelectronic \(\mathrm{Fe}^{+2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાચા પ્રક્રિયકો ઓળખો કે જે નીચે આપેલ પરિવર્તન લાવી શકે.
NEET 2024 Medium - નીચે પૈકી સંયોજનોની કઇ જોડ સહઅસ્તિત્વ ધરાવે શકે?NEET 2014 Hard
- જો કોઇ ચોક્કસ પ્રક્રિયા માટે \(450\, K\) પર \(\Delta_{ r } H\) એ \(30\, kJ\, mol ^{-1}\) હોય તો આ જ પ્રકિયા આ જ તાપમાને સ્વયંભૂ બને તે માટે \(\Delta_{ r } S\) નું મૂલ્ય \(\left( J K^{-1} mol ^{-1}\right.\) માં) જણાવો.NEET 2020 Medium
- \(\mathrm{BF}_{3}\) એ સમતલીય અને ઈલેક્ટ્રોનની ઊણપ વાળું સંયોજન છે. મધ્યસ્થ પરમાણુનું સંકરણ અને તેની આજુબાજુ (આસપાસ) ઇલેક્ટ્રોનોની સંખ્યા અનુક્રમે શોધો.NEET 2021 Medium
- નીચેનામાથી કયો પ્રવાહીયુક્ત વાયુ જે સુકી સફાઇ માટે યોગ્ય ડીટરજન્ટની સાથે વપરાય છે?NEET 2019 Medium
- \(D-\)ગ્લુકોઝમાં \(‘D'\) સંજ્ઞા શું દર્શાવે છે ?NEET 2017 Easy
More PYQs from NEET
- સંયોજન \(X\) ની \(O _{3}\) સાથે તેમજ \(Zn / H _{2} O\) સાથે પ્રક્રિયા કરતાં તે ફોર્માલ્ડીહાઈડ અને \(2-\)મિથાઈલપ્રોપેનાલ નીપજો તરીકે આપે છે. સંયોજન \(X\) શોધો.NEET 2022 Easy
- પાયનસના બીજ, ફંગલ (ફૂગ) તંતુઓ સાથે સંબંધ રાખ્યા વગર અંકુરીત થઈ શકતા નથી. આવું બને છે કારણ કેNEET 2019 Medium
- યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી - I યાદી - II A. સેન્ટ્રોમિયર (i) કણાભસૂત્ર B. પક્ષ્મ (ii) કોષ વિભાજન C. ક્રિસ્ટી (iii) કોષ હલનચલન D. કોષરસ પટલ (iv) ફોસ્ફોલિપિડ દ્વિસ્તર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ પ્રક્રિયાવેગ \(10^{-2}\, sec^{-1}\) છે. તો પ્રક્રિયકના \(20\, g\) ઘટીને \(5\, g\) થવા માટે ........ \(\sec\) લાગશે.NEET 2017 Medium
- એક ટાવરની ટોચ પરથી એક દડાને \(20\; m / s\) ના વેગથી શિરોલંબ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે છે થોડાક સમય બાદ તે ભોય તળિયાને \(80\, m / s\) ના વેગથી અથડાય છે આ ટાવરની ઊંચાઈ .............. \(m\) છે \(\left( g =10\, m / s ^{2}\right)\)NEET 2020 Easy
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2014 Easy