enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચે આપેલાને સ્થાયિતાના વધતા ક્રમમાં ગોઠવો \(1.\,\,(CH_3)_2 - \mathop C\limits^ + - CH_2 - CH_3\) \(2.\,\,(CH_3)_3 - \mathop C\limits^ + \) \(3.\,\,(CH_3)_2 - |\mathop C\limits^ + H|\) \(4.\,\,CH_3 - \mathop C\limits^ + H_2\) \(5.\,\,\mathop C\limits^ + H_3\)
- A \(5 < 4 < 3 < 1 < 2\)
- B \(4 < 5 < 3 < 1 < 2\)
- C \(1 < 5 < 4 < 3 < 2\)
- D \(5 < 4 < 3 < 2 < 1\)
Answer & Solution
Correct Answer
(A) \(5 < 4 < 3 < 1 < 2\)
Step-by-step Solution
Detailed explanation
stability of carbocations follows following trendmethyl \(<1^{\circ}<2^{\circ}<3^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{NH}_{3}, \mathrm{H}_{2},\mathrm{O}_{2}\) અને \(\mathrm{CO}_{2}\) ના વાન ડર વાલ્સ અચળાંક અનુક્રમે \(4.17,0.244,1.36\) અને \(3.59\) આપેલ છે. નીચે આપેલા વાયુઓ પૈકી ક્યા એકનું પ્રવાહીકરણ સૌથી સરળતાથી થશે ?NEET 2018 Hard
- આ \([Ni(CN)_4]^{2-}\) સંકીર્ણ માં સંકરણ શું હશે ? (At. No. \(Ni = 28\))NEET 2015 Medium
- \(AgCl_{(s)}\)ની દ્રાવ્યતા \(0.1\, M\, NaCl\) દ્રાવણમાં દ્રાવ્ય નીપજ સાથે \(1.6 \times 10^{-10}\) તો દ્રાવણ ...NEET 2016 Medium
- નીચેની પ્રક્રિયાઓ માટે કયું વિધાન સાચું છે? \((A)\,\,CH_3CH_2CH_2Br + KOH \rightarrow CH_3CH CH_2 + KBr + H_2O\)
NEET 2016 Medium - \(........\) ના કારણે જલીય દ્રાવણમાં ક્ષારો \(Cu ^{2+}\) સ્થિરતા \(Cu ^{+}\)કરતાં વધારે છે.NEET 2023 Medium
- નીચે આપેલા આયનોમાંથી કયાની 'સ્પીન ફકત' ચુંબકીય ચાકમાત્રા સમાન છે? \(A\). \(\mathrm{Ti}^{3+}\) \(B\). \(\mathrm{Cr}^{2+}\) \(C\). \(\mathrm{Mn}^{2+}\) \(D\).\(\mathrm{Fe}^{2+}\) \(E\). \(\mathrm{Sc}^{3+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
More PYQs from NEET
- મેલોનેટ દ્વારા સક્સિનિક ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચકનો અવરોધ એ ______ નું શાસ્ત્રીય ઉદાહરણ છે.NEET 2024 Medium
- સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધનળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિકની આવૃત્તિઓનો ગુણોત્તર શું થાય?NEET 2023 Easy
- જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ \(c\) હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે. \(A\). ફોટોનની ઊર્જા \(E=h v\) છે. \(B\). ફોટોનનો વેગ \(c\) છે. \(C\). ફોટોનનું વેગમાન \(p=\frac{h v}{c}\) છે. \(D\). ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે. \(E\). ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
A. વાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
B. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર તેની પૃષ્ઠભાર ઘનતા પર આધાર રાખતું નથી.
C. ભારિત વાહકના અંદરના ભાગમાં સ્થિત પરિસ્થિતિમાં વધારાનો ભાર હોઈ શકે નહીં.
D. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર પ્રત્યેક બિંદુએ પૃષ્ઠને લંબ હોવું જોઈએ.
E. ભારિત વાહકની અંદરના ભાગમાં દરેક સ્થાને સ્થિત વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - કોઈ એક પ્રયોગમાં \(A, B, C\) અને \(D\) ભૌતિક રાશિઓના માપનમાં ઉદભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(1 \%, 2 \%, 3 \%\) અને \(4\%\) છે. તો \(X\) ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ .......... હશે. જ્યાં \(X = \frac{{{A^2}{B^{\frac{1}{2}}}}}{{{C^{\frac{1}{3}}}{D^3}}}\)NEET 2019 Medium
- આપેલ પ્રક્રિયામાં નીપજ \(Z\) જણાવો. \(CH_3 CH_2 CH=CH_2 \xrightarrow{{HBr/{H_2}{o_2}}}\,Y\,\xrightarrow{{{C_2}{H_5}ONa}}Z\)NEET 2014 Hard