enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે આપેલાને જોડો.
| (a) શુદ્ધ નાઇટ્રોજન | (i) ક્લોરિન |
| (b) હેબર પદ્ધતિ | (ii) સક્યુરિક એસિડ |
| (c) સંપર્ક પદ્ધતિ | (iii) એમોનિયા |
| (d) ડેકોન (Deacon's) પદ્ધતિ | (iv) સોડિયમ એઝાઇડ અથવા બેરીયમ એઝાઇડ |
- A \((i)\quad (ii)\quad (iii)\quad (iv)\)
- B \((ii)\quad (iv)\quad (i)\quad (iii)\)
- C \((iii)\quad (iv)\quad (ii)\quad (i)\)
- D \((iv) \quad (iii)\quad (ii) \quad (i)\)
Answer & Solution
Correct Answer
(D) \((iv) \quad (iii)\quad (ii) \quad (i)\)
Step-by-step Solution
Detailed explanation
Pure nitrogen \(\Rightarrow\) Thermal decomposition of sodiumazide or Bariumazide \({\left(2 \mathrm{NaN}_{3} \stackrel{4}{\longrightarrow} 2 \mathrm{Na}+3 \mathrm{N}_{2}\right)}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(pH = 10\) ધરાવતા \(HCl\) ના દ્રાવણમાં પ્લેટિનમ વાયર ડૂબાડી તથા પ્લેટિનમ વાયરની આસપાસ \(1\) વાતા. દબાણે હાઈડ્રોજન વાયુ પસાર કરી હાઈડ્રોજન વિધુતધ્રુવ તૈયાર કરવામાં આવ્યો છે. તો વિધુતધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ .......... \(V.\)NEET 2013 Hard
- \(\mathrm{NH}_{3}, \mathrm{H}_{2},\mathrm{O}_{2}\) અને \(\mathrm{CO}_{2}\) ના વાન ડર વાલ્સ અચળાંક અનુક્રમે \(4.17,0.244,1.36\) અને \(3.59\) આપેલ છે. નીચે આપેલા વાયુઓ પૈકી ક્યા એકનું પ્રવાહીકરણ સૌથી સરળતાથી થશે ?NEET 2018 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણે \((R)\) વડ લેબલ કરેલ છે. કથન \((A):\) \(ICl\) એ \(I _{2}\) કરતા વધારે સક્રિય (reactive) છે. કારણ \((R):\) \(I-Cl\) બંધ એ \(I-I\) બંધ કરતા નિર્બળ છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2022 Hard
- સૂચી\(- I\) માં આપેલા સંયોજનોને સૂચી\(- II\) માં આપેલા સંકરણ અને આકાર સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
સૂચી\(- I\) સૂચી\(- II\) \(1. XeF_6\) \((i)\) વિકૃત અષ્ટફલક \(2. XeO_3\) \((ii)\) સમતલીય સમચોરસ \(3. XeOF_4\) \((iii)\) પિરામિડલ \(4. XeF_4\) \((iv)\) સમચોરસ પિરામિડલ NEET 2016 Medium - નીચેના પૈકી કઇ પ્રક્રિયા આયર્નનું ઓક્સિડેશન સમાવતી નથી?NEET 2015 Medium
- ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને મંદ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર નીપજ પ્રાપ્ત થાય છે,જે ........... .NEET 2020 Medium
More PYQs from NEET
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2019 Easy
- \(25^{\circ} C\) અને \(1\) વાતાવરણે નીચેનામાંથી કોની એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી વધુ હશે ?NEET 2017 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) તંતુમય સાંધો \(I.\) અડીને આવેલી કશેરકાઓ, મર્યાદિત હલનનચલન \(B.\) કાસ્થિમય સાંધો \(II.\) ભુજાસ્થિ અને સ્કધમેખલા, ગોળાકાર હલનચલન \(C.\) મિજાગર સાંધો \(III.\) ખોપરી, કોઈ પણ પ્રકારનું હલનચબન થવા દેતો નથી \(D.\) કંદુક ઉલૂખલ સાંધો \(IV.\) ધૂટન, પ્રચલનમાં મદદ કરેે છે. NEET 2024 Medium - નીચે આપેલા એસિડો પૈકી સૌથી વધુ પ્રબળ એસિડ શોધો.NEET 2017 Easy
- \(20\; mH\) નો એક ઇન્ડકટર, \(100\;\mu F\) નો એક કેપેસિટર અને \(50 \Omega\) નો એક અવરોધને \(V=10\ sin\ 314 t , emf\) ધરાવતા ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથનો પાવર વ્યય (\(W\) માં) કેટલો હશે?NEET 2018 Hard
- લેક્ટિક એસિડ \((HC_3H_5O_3)\)નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. \(0.10\, M\) જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું \(3.7\%\) વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક \(K_a\)નું મૂલ્ય શું હશે?NEET 2013 Hard