ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements

નીચે આપેલાં વિધાનોમાંથી ક્યા ખોટાં છે? \(A\). સ્કેન્ડીયમ સિવાય બધા સંક્રાંતિ તત્વો \(MO\) ઑક્સાઈડો બનાવે છે, કે જે આયનિક છે. \(B\). સમૂહ ક્રમાંકને સુસંગત સૌથી ઊંંચી ઑક્સિડેશન સંખ્યા (આંક) સંક્રાંત ધાતુ ઑક્સાઈડોમાં \(Sc _2 O _3\) થી \(Mn _2 O _7\) માં પ્રાપ્ત થાય છે. \(C\). \(V _2 O _3\) થી \(V _2 O _4\) થી \(V _2 O _5\) તરફ જતા બેઝિક લક્ષણો (પ્રકૃતિ) વધે છે. \(D\). \(V _2 O _4\) ઍસિડમાં દ્રાવ્ય થઈને \(VO _4^{3-}\) ક્ષાર આપે છે. \(E\). \(CrO\) બેઝિક છે પણ \(Cr _2 O _3\) ઉભયધર્મી છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A માત્ર \(B\) અને \(C\)
  2. B માત્ર \(A\) અને \(E\)
  3. C માત્ર \(B\) અને \(D\)
  4. D માત્ર \(C\) અને \(D\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) માત્ર \(C\) અને \(D\)

Step-by-step Solution

Detailed explanation

All transitions metals except \(Sc\) from MO oxides which are ionic. - The highest oxidation number corresponding to the group number in transition metal oxides in attained in \(Sc _2 O _3\) to \(Mn _2 O _7\).
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app