ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - p -Block elements - ll

નીચે આપેલામાંથી \(\mathrm{PCl}_{5}\) ને સંબંધિત ખોટુ વિધાન ઓળખો. 

  1. A ત્રણ મધ્યવર્તી (equatorial) \(\mathrm{P}-\mathrm{Cl}\) બંધો એકબીજા સાથે \(120^{\circ}\) નો  ખૂણો બનાવે છે.
  2. B બે અક્ષીય \(\mathrm{P}-\mathrm{Cl}\) બંધો એકબીજા સાથે \(180^{\circ}\) નો ખૂણો બનાવે છે
  3. C અક્ષીય \(\mathrm{P}-\mathrm{Cl}\) બંધો, મધ્યવર્તી \(\mathrm{P}-\mathrm{Cl}\) બંધો કરતા લાંબા હોય છે
  4. D \(\mathrm{PCl}_{5}\) અણુ નિષ્ક્રિય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\mathrm{PCl}_{5}\) અણુ નિષ્ક્રિય છે.

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{PCl}_{5}\) is reactlive molecule
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app