enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચે આપેલામાંથી કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી ?
- A પ્રોલીન
- B સિરીન
- C લ્યુસીન
- D ગ્લાયસિન
Answer & Solution
Correct Answer
(D) ગ્લાયસિન
Step-by-step Solution
Detailed explanation
ગ્લાયસિન \(\quad HOOC - CH _{2}- NH _{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ ક્રમ ની પ્રકિયા નો અચળ વેગ \(\mathrm{k}\) છે સમય \((t)\) \(99 \%\) પ્રકિયા પૂર્ણ કરવા માટે લાગતો સમય છે તો પ્રકિયા કઈ હશે ?NEET 2019 Medium
- પ્રક્રિયા \(CO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons COCl _{2}( g )\) માટે, \(\frac{ K _{ p }}{ K _{ c }}\) નીચે આપેલામાંથી કયા એકની બરાબર હશે ?NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) \(\mathrm{HF}<\mathrm{HCl}<<\mathrm{HBr}<<\mathrm{HI}\) આપેલ ક્રમ પ્રમાણમાં એસિડ સામર્થ્ય વધે છે. વિધાન \(II :\) સમૂહમાં નીચે જઈએ ત્યારે \(\mathrm{F}, \mathrm{Cl}, \mathrm{Br}, \mathrm{I}\) તત્વોનું કદ વધે છે, \(\mathrm{HF}, HCl, HBr\) અને \(HI\)નું બંધ સામર્થ્ય ઘટે છે અને તેથી એસિડ સામર્થ્ય વધે છે. ઉપરનાં વિધાનોને ધ્યાનમાં રાખી, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Easy
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Hard
- એક પ્રથમક્રમ પ્રક્રિયા \(A \rightarrow\) નીપજો માટે, \(A\)ની પ્રારંભિક સાંદ્રતા \(0.1\,M\) છે, જે \(5\) મિનિટો પછી \(0.001 \,M\) થાય છે. પ્રક્રિયા માટે વેગ અચળાંક \(min ^{-1}\)માં શોધો.NEET 2022 Medium
- નીચેના પૈકી કઇ જોડમાં દ્વિધ્રુવીય-પ્રેરિત દ્વિધ્રુવીય આંતરક્રિયા હાજર છે ?NEET 2013 Hard
More PYQs from NEET
- ચાકગતિ કરતાં બે પદાર્થો \(A\) અને \(B\) ના દ્રવ્યમાન \(m \) અને \(2m\) જેની જડત્વની ચાકમાત્રા \(I_A\) અને \( I_B (I_B>I_A)\) અને ચાકગતિ ઊર્જાઓ સમાન છે. જો તેમના કોણીય વેગમાન અનુક્રમે \(L_A\) અને \(L_B\) હોય, તો .....NEET 2016 Medium
- \(60\) સેકન્ડમાં \(1\) એમ્પિયરના પ્રવાહ દ્વારા વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર વિતરિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ?NEET 2016 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) (પુંકેસરના પ્રકાર) સૂચિ \(II\) (ઉદાહરણ) \(A\). એકગુચ્છી \(I\). લીંબુ / સાઇટ્રસ \(B\). દ્વિગુચ્છી \(II\). વટાણા \(C\). બહુગુચ્છી \(III\). લિલી \(D\). પરિપુષ્પલગ્ન \(IV\). જાસૂદ NEET 2024 Medium - જ્યારે સમાન કદના \(0.1\, M\, NaOH\) અને \(0.01\, M\, HCl\) ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની \(pH\) શું હશે?NEET 2015 Medium
- નીચેનામાંથી કઈ જનીનીક અવસ્થામાં અસર પામેલી વ્યક્તિના દરેક કોષોમાં ત્રણ લિંગી રંગસૂત્રો \((XXY)\) હોય છે ?NEET 2019 Easy
- અસંગત વિકલ્પ પસંદ કરો.NEET 2016 Medium