NEET · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચે આપેલામાંથી કોના કારણે તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન એ દ્વિતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન કરતા વધુ સ્થાયી છે \(?\)
- A સંયુગ્મન
- B \(- CH _{3}\) સમૂહની \(- I\) અસર
- C \(- CH _{3}\) સમૂહની \(+ R\) અસર
- D \(- CH _{3}\) સમૂહની \(- R\) અસર
Answer & Solution
Correct Answer
(A) સંયુગ્મન
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - {C^ \oplus }\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, > \,\,\,\,\,\,\,\,\,\,C{H_3} - \mathop C\limits^ \oplus H - C{H_2} - C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\left( {5\alpha \,H} \right)\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {\left( {9\alpha \,H} \right)\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\) \(\begin{array}{*{20}{c}} {{\text{Tert}}{\text{. Butyl Carbocation}}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{\text{Sec}}{\text{. Butyl carbocation}}} \\ { \downarrow \,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફોસ્ફોરિક એસિડ ત્રણ તબક્કામાં આયનીકરણ પામે છે જેના આયનીકરણ અચળાંકના મૂલ્યો અનુક્રમે \(K_{a_1}, K_{a_2}\) અને \(K_{a_3}\) છે.
જ્યારે K કુલ આયનીકરણ અચળાંક છે.
નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. \(\log K =\log K _{ a _1}+\log K _{ a _2}+\log K _{ a _3}\)
B. \(H _3 PO _4\) એ \(H _2 PO _4^{-}\) અને \(HPO _4^{2-}\) કરતાં પ્રબળ એસિડ છે.
C. \(K_{a_1}>K_{a_2}>K_{a_3}\)
D. \(K_{a_1}=\frac{K_{a_3}+K_{a_2}}{2}\)NEET 2025 Medium - નીચે આાપેલામાંથી ક્યું વિધાન ખોટુ છે ?NEET 2022 Medium
- નીચેના સંયોજનમાં કેટલા \((i)\) \(sp ^{2}\) સંકૃત કાર્બન પમાણુઓ અને \((ii)\) \(\pi\) બંધ હાજર છે ?
NEET 2020 Medium - \(300\,K\) પર \(A + B \rightleftharpoons C + D\) પ્રક્રિયામાં સ્પીસીઝોની સંતુલન સાંદ્રતા અનુક્રમે \(2,3,10\) અને \(6\,mol\,L ^{-1}\) છે.પ્રક્રિયા માટે \(\Delta G ^{\circ}\) શોધો. ( \(\left.R =2\,cal / mol\, K \right)\)NEET 2023 Hard
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમતાપી અને સમોષ્મી પરિસ્થિતિઓ હેઠળ આદર્શ વાયુની પ્રતિવર્તી વિસ્તરણ બતાવવામાં આવેલ છે, \(AB \to\) સમતાપી વિસ્તરણ \(AC \to\) સમોષ્મી વિસ્તરણ તો નીચેનામાંથી કયો વિક્લપ સાચો નથી?
NEET 2019 Hard - નીચે આપેલા એસિડો પૈકી સૌથી વધુ પ્રબળ એસિડ શોધો.NEET 2017 Easy
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : અંજીરનું ફળ માંસાહારી ફળ છે કારણ કે તેમાં અંદર અંજીરની વાસ્પ બંધાયેલી હોય છે.
વિધાન II : અંજીરની વાસ્પ અને અંજીરનું વૃક્ષ પરસ્પર સહજીવન સંબંધ દર્શાવે છે કારણ કે અંજીરની વાસ્પ તેનું જીવનચક્ર અંજીરના ફળમાં પૂર્ણ કરે છે અને અંજીરનું ફળ અંજીરની વાસ્પ દ્વારા પરાગિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - સુક્રોઝના જળવિભાજનની પ્રક્રિયામાં નીચે આપેલ છે. સુક્રોઝ \(+\) \(H _{2} O \rightleftharpoons\) ગ્લુકોઝ \(+\) ફ્રૂક્ટોઝ \(300\, K\) પર , જો સંતુલન અચળાંક \(\left( K _{c}\right)\) is \(2 \times 10^{13}\) હોય તો, તેજ તાપમાન પર \(\Delta_{ r } G^{\Theta}\) ની કિંમત શું થશે?NEET 2020 Medium
- મહતમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવતું મિશ્રણ કયું છે?NEET 2019 Easy
- આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોનિલ સંયોજનના સંદર્ભમાં સાચું વિધાન ...NEET 2016 Medium
- આપેલ સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે તેની સૌથી બાહ્ય કોશમાં મધ્યસ્થ પરમાણુ આસપાસ આઠ ઈલેક્ટ્રોનો ધરાવતા નથી તે... \(NH _3, AlCl _3, BeCl _2, CCl _4, PCl _5:\)NEET 2023 Medium
- \(10\,m\) ની લંબાઈના અને \(\left(10^{-2} / \sqrt{\pi}\right)\,m\) જેટલી ત્રિજ્યા ધરાવતા એક કોપર તારનો વિદ્યુતકીય અવરોધ \(10\,\Omega\) છે. \(10( V / m )\) ની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા માટે તારમાં પ્રવાહ ઘનતા \(....\)હશે.NEET 2022 Medium