NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલામાંથી ક્યું એક સૌથી મહત્તમ (વધુ) અબંધકારક યુગ્મ-અબંધકારક યુગ્મ ઈલેક્ટ્રોન અપાકર્ષણ ધરાવતું હશે?
- A \(IF _{5}\)
- B \(SF _{4}\)
- C \(XeF _{2}\)
- D \(ClF _{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(XeF _{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(XeF _{2}\) \(XeF _{2}\) has maximum \(3\) lone-pair \(-\) lone-pair repulsions


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલી આયનોની જોડીઓ (યુગ્મો) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય જોડી નથી ?NEET 2021 Easy
- સૂચિ\(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) (બનતી નીપજો) સૂચિ\(- II\) (ની સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયા) \((a)\) સાયનોહાઈડ્રીન \((i)\) \(NH _{2} OH\) \((b)\) એસિટાલ \((ii)\) \(RNH _{2}\) \((c)\) સ્કિફ બેઈઝ \((iii)\) આલ્કોહોલ \((d)\) ઓક્ઝાઈમ \((iv)\) \(HCN\) NEET 2022 Medium - \(K_2MnO_4\) માંથી \(KMnO_4\) નીચેની પ્રક્રિયા મુજબ બનાવી શકાય છે. તો \(OH^-\) ને દૂર કરવા શુ ઉમેરવાથી પ્રક્રિયા પૂર્ણતા તરફ જશે ? \(3MnO_4^{2-} + 2H_2O \rightleftharpoons 2MnO_4^- + MnO_2 + 4OH^-\)NEET 2013 Medium
- પેન્ટ\(-2-\)ઇન\(-4-\)આઇન માં સિગ્મા ( \(\sigma\) ) અને પાઇ ( \(\pi\) ) બંધની, સંખ્યા જણાવો.NEET 2019 Medium
- \(\mathrm{X}_{2}, \mathrm{Y}_{2}\) અને \(\mathrm{XY}\) ની બંધવિયોજન ઊર્જાઓનો ગુણોત્તર \(1: 0.5: 1\) છે. \(\mathrm{XY}\) ના સર્જન માટેનો \(\Delta \mathrm{H}\) એ \(-200\; \mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો \(X_2\) ની બંધવિયોજન ઊર્જા ......\(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) થશે.NEET 2018 Hard
- \(298\) \(K\) તાપમાને એક ઇલેક્ટ્રોન ભાગ લેતી હોય તેવા કોષ માટે \(E_{cell }^{\ominus} =0.59 \mathrm{V}\) છે. તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો. [ \({{\rm{T}} = 298{\rm{K}}}\) પર \({\frac{{2.303{\rm{RT}}}}{{\rm{F}}} = 0.059{\rm{V}}}\) આપેલ છે)NEET 2019 Hard
More PYQs from NEET
- નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અન્ય સ્થાને સંશ્લેષિત થાય છે અને માસ્ટર ગ્રંથિમાં સંગ્રહ થાય છે અને મુક્ત થાય છે?NEET 2015 Medium
- ઘર્ષણરહિત પાટા પર \( h\) ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ \(AB=D\) ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ \(h\) કોને બરાબર હશે?
NEET 2018 Medium - એક કણ ગતિની શરૂઆત કરીને \(r\) ત્રિજયાના વર્તુળમાં ગતિ કરે છે.તે તેના \(n\) માં પરિભ્રમણ દરમિયાન \(\mathrm{V}_{0} \;\mathrm{m} / \mathrm{s}\) વેગ પ્રાપ્ત કરે છે.તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?NEET 2019 Medium
- નીચે આપેલ વર્ગીકરણની કક્ષાઓ માંથી પ્રાણીઓની બાબતમાં ક્યા શ્રેણીની ગોઠવણી સાચી છે ?NEET 2022 Easy
- યોગ્ય એકમોમાં, ગતિ કરતા કણ માટે સમય \((t)\) અને સ્થાન \((x)\) વચ્ચેનો સંબંધ \(t=x^2+x\) વડે અપાયેલ છે. કણનો પ્રવેગ ....છેNEET 2025 Hard
- નીચેના \(0.1\, m\) જલીય દ્રાવણ પૈકી કોના ઠારબિંદુમાં થતો ઘટાડો સૌથી વધારે હશે ?NEET 2014 Easy