enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 -p-Block elements - I
નીચે આપેલામાંથી ક્યુ એક વિધાન ખોટું છે ?
- A \(PbF_4\) ની પ્રકૃતિ સહસંયોજક છે
- B \(SiCl_4\) નું સરળતાથી જળવિભાજન થઇ શકે છે
- C \(GeX_4\; (X = F, Cl, Br, I)\) એ \(GeX_2\) કરતા વધુ સ્થાયી છે.
- D \(SnF_4\) ની પ્રકૃતિ આયનિક છે.
Answer & Solution
Correct Answer
(A) \(PbF_4\) ની પ્રકૃતિ સહસંયોજક છે
Step-by-step Solution
Detailed explanation
\(PbF_4\) is an ionic compound due to large size of cation and small size of anion. Rest all are correct options
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 5.4 g યુરિયામાં હાજર રહેલાં હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા શોધો :
(આપેલ: યુરિયાનો મોલર દળ : \(60 g mol ^{-1}, N_A: 6.022 \times 10^{23}\) કણ \(mol ^{-1}\) )NEET 2026 Medium - નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સૌથી ઊંચો ઉત્કલનબિંદુ દર્શાવશે?NEET 2025 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : નિમજ્જન સાધન (diving apparatus)માં હિલિયમનો ઉપયોગ ઑક્સિજન મંદક તરીકે ઉપયોગી છે. કારણ \(R\) : હિલિયમ \(O _2\) માં ઊંચી (વધુ) દ્રાવ્યતા ધરાવે છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
- નીચેનામાથી કયૂ ખોટું વિધાન છે?NEET 2016 Medium
- પ્રકિયા ને ધ્યાન માં લો , \(A, \,X,\, Y\) અને \(Z.\) શોધો \(\underset{({{C}_{2}}{{H}_{6}}O)}{\mathop{X}}\,\,\xrightarrow[573\,\,K]{Cu}\) \(A\) \(\xrightarrow[^{-}OH\,,\,\Delta ]{{{[Ag{{(N{{H}_{3}})}_{2}}]}^{+}}}\) Silver mirror \(A\,\xrightarrow{^{-}OH\,,\,\Delta }Y\) \(A\,\xrightarrow{N{{H}_{2}}NHCON{{H}_{2}}}Z\)NEET 2017 Medium
- બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન (image) ની સંકરણ અવસ્થા શું છે?
NEET 2013 Medium
More PYQs from NEET
- આપેલા : \(I\) અને \(II\) શું હશે ?
NEET 2013 Hard - નીચેના આલ્કેન્સ સમ વિભાજન દ્વારા મુક્ત મુલક બનાવે છે. \(CH_3 - CH_3, CH_3 - CH_2 \)\(- CH_3, (CH_3)_2CH - CH_3,\) \( CH_3 - CH_2 - CH(CH_3)_2.\) આ મૂલકોનો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?NEET 2013 Hard
- નીચેનામાંથી કયા \(NOT\) અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતા નથી?
\(A\). કણાભસૂત્રો
\(B\). અંતઃકોષરસજાળ
\(C\). હરિતકણો
\(D\). ગોલ્ગીકાય
\(E\). પેરૉક્સિઝોમ્સ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - જો યંગના દ્વિ-સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ઉદૂગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે તો. . . . . . . . .NEET 2024 Medium
- સમૂહ \(13\) માં તત્ત્વોની પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો.NEET 2018 Easy
- નીચેનામાંથી કયું વિધાન કેન્દ્રાનુરાગી માટે સાચું નથી?NEET 2015 Medium