NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
નીચે આપેલા વિકલ્પો પૈકી એન્થાલ્પીમાં ફેરફાર અને આંતરિક ઊર્જામાં ફેરફાર વચ્યે સાચો સંબંધ કયો છે?
- A \(\Delta H +\Delta U =\Delta nR\)
- B \(\Delta H =\Delta U -\Delta n _9 R T\)
- C \(\Delta H =\Delta U +\Delta n _g RT\)
- D \(\Delta H-\Delta U=-\Delta n R T\)
Answer & Solution
Correct Answer
(C) \(\Delta H =\Delta U +\Delta n _g RT\)
Step-by-step Solution
Detailed explanation
Correct relation between change in enthalpy and change in internal energy is \(\Delta H =\Delta U +\Delta n _{ g } RT\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યો ધટક સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે ?NEET 2014 Medium
- નીચે આપેલા સંકીર્ણોમાંથી હોમોલેપ્ટિક સંકીર્ણો શોધો.NEET 2023 Hard
- નીચેનામાંથી કયા કાર્યાત્મક જૂથમાં મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે ફિનોલની પ્રક્રિયા આખરે રજૂ કરે છેNEET 2015 Hard
- 1273 K પર નિકલ ઉદ્દીપકની હાજરીમાં મિથેન સાથે પાણીની પ્રક્રિયા થઈને શું બને છે.NEET 2026 Easy
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(-II\) સૂચિ\(-II\) \((a)\) \({PCl}_{5}\) \((i)\) સમચોરસ પિરામિડલ \((b)\) \({SF}_{6}\) \((ii)\) સમતલીય સમત્રિકોણીય \((c)\) \({BrF}_{5}\) \((iii)\) અષ્ટફલકીય \((d)\) \({BF}_{3}\) \((iv)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ NEET 2021 Easy - પ્રમાણિત સ્થિતિમાં, નીચેની પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર,\(-109 \;kJ mol ^{-1}\) છે. \(H _{2( g )}+ Br _{2( g )} \rightarrow 2 HBr _{( g )}\) \(H _{2}\) અને \(Br _{2}\)ની બંધઊર્જા અનુક્રમે \(435\, kJ\, mol ^{-1}\) અને \(192\, kJ mol\, ^{-1}\) છે. \(HBr\) ની બંધઊર્જા (\(kJ\, mol\) \(^{-1}\) માં) જણાવો.NEET 2020 Medium
More PYQs from NEET
- કાર્બનિક સંયોજનમાં આઇસોબ્યુટાઇલ સમૂહનું બંધારણ જણાવો.NEET 2013 Easy
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (વૃધ્ધિ નિયામક) સૂચિ II (કાર્ય/અસર) A. 2,4-D I.આસવ ઉદ્યોગ B. \(GA _3\) II. વાયુરંધ્રોને બંધ કરવા પ્રેરિત કરે C. કાઈનેટીન III. તૃણનાશક (હર્બીસાઈડ) D. ABA IV. પોષક દ્રવ્યો નું વિતરણ NEET 2026 Medium - નીચે પૈકી સાચી જોડ પસંદ કરો :NEET 2020 Easy
- \(27^o C\) તાપમાન અને \(1.0 \times10^5\) \(Nm^{-2}\) દબાણે કોઈ આપેલ દળના વાયુના અણુંઓનો \(r.m.s.\) વેગ \(200\;ms^{-1}\) છે. જયારે આ વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે \(127^o C\) અને \(0.05 \times 10^5\;Nm^{-2}\) હોય, તો આ વાયુના અણુંઓનો \(r.m.s\). વેગ \(ms^{-1} \) માં શું થાય?NEET 2016 Medium
- કયું ખોટી રીતે જોડેલું છે?NEET 2018 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) પોન્સ \(I.\) ચેતાકોષો માટે વધારાની જગ્યા પૂરી પાડે છે, સમતોલન અને અંગવિન્યાસ માટે જવાબદાર. \(B.\) હાયપોથેલેમસ \(II.\) શ્વસન અને જઠરીય સાવોનું નિયંત્રણ \(C.\) મજ્જા \(III.\) મગજના જુદા જુદા ભાગોને જાડે છે. \(D.\) અનુમસ્તિષ્ક \(IV.\) ચેતાસ્ત્રાવી કોષો NEET 2024 Medium