ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure

નીચે આપેલા વિધાનો પૈકી કયું સાચુ નથી ?

  1. A બંધ કોણ નીચેના ક્રમને અનુસરે છે. \(CH _{4}> NH _{3}> H _{2} O > H _{2} S\)
  2. B બંઘ કોણ નીચેના ક્રમને અનુસરે છે. \(O _{2}^{+}> O _{2}> O _{2}^{-}> O _{2}^{2-}\)
  3. C \(H\) બંઘની પ્રબળતા નીચેના ક્રમને અનુસરે છે. \(HF > H _{2} O > NH _{3}> HCl\)
  4. D \(\overline{ O }- C \equiv \stackrel{+}{ O }\), \(O = C = O\) બંધારણમાં \(\overline{ O }- C \equiv \stackrel{+}{ O }\) એક વઘુ સ્થાયી બંધારણ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\overline{ O }- C \equiv \stackrel{+}{ O }\), \(O = C = O\) બંધારણમાં \(\overline{ O }- C \equiv \stackrel{+}{ O }\) એક વઘુ સ્થાયી બંધારણ છે.

Step-by-step Solution

Detailed explanation

\(\overline{ O }- C \equiv \stackrel{+}{ O }\), \(O = C = O\) બંધારણમાં \(\overline{ O }- C \equiv \stackrel{+}{ O }\) એક વઘુ સ્થાયી બંધારણ છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app