enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે આપેલા સંયોજનો પૈકી ક્યા એકનું સલ્ફોનેશન ખૂબ જ સરળતાથી થશે ?
- A બેન્ઝિન
- B નાઈટ્રો બેન્ઝિન
- C ટોલ્યુઈન
- D ક્લોરોબેન્ઝિન
Answer & Solution
Correct Answer
(C) ટોલ્યુઈન
Step-by-step Solution
Detailed explanation
ટોલ્યુઈન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું \(2.5\,atm\) જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ \(2.5\,L\) માથી \(4.5\,L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા \(\Delta U\) માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.NEET 2017 Medium
- આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું શૂન્ય બરાબર નથી ?NEET 2015 Medium
- નાઇટ્રાઇલનું પ્રાથમિક એમાઇનમાં રિડક્શન કરતા પ્રક્રિયકોની પસંદગી કરો :
A. (i) \(LiAlH _4\); (ii) \(H _2 O\)
B. \(Sn + HCl\)
C. \(H _2 / Ni\)
D. \(Na ( Hg ) / C _2 H _5 OH\)
E. \(Br _2 /\) aq. NaOH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Medium - નીચે આપેલા પૈકી કઈ નોન-રિડયુસિંગ શર્કરા છે ?NEET 2016 Easy
- નીચેના પૈકી ક્યુ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે ?NEET 2020 Medium
- કઈ પદ્ધતિ કે જેના દ્વારા એનિલિન તૈયાર કરી શકાતી નથીNEET 2015 Medium
More PYQs from NEET
- \(100\,^oC\) તાપમાને પાણીનો \(K_w\) એ \(25\,^oC\) તાપમાને \(55\) ગણો છે, તટસ્થ દ્રાવણની \(pH\) શું હશે?NEET 2013 Hard
- \(a\) ત્રિજયાના લાંબા સુરેખ તારમાંથી સ્થાયી પ્રવાહ \(I\) વહે છે. આ તારના આડછેદ પર પ્રવાહ એકસમાન રીતે વિતરીત છે. તારના અક્ષથી ત્રિજયાવર્તી અંતર \(\frac{a}{2}\) અને \(2a \) અંતરે આવેલાં બિંદુઓ આગળ અનુક્રમે મળતા ચુંબકીયક્ષેત્રો \(B\) અને \(B'\) નો ગુણોત્તર કેટલો થાય?NEET 2016 Medium
- પેપર ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ એ :NEET 2020 Easy
- \(DNA\) બહુરૂપકતા એ આનો આધાર બને છે :NEET 2022 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બિનઔધધીય \(IUD\) \(I.\) મલ્ટીલોડ \(375\) \(B.\) તાંબુ મુક્ત કરતી \(IUD\) \(II.\) પ્રોજેસ્ટોજેન્સ \(C.\) અંત:સ્ત્રાવ મુક્ત કરતી \(IUD\) \(III.\) લિપસ લુપ \(D.\) આરોપણ \(IV.\) \(LNG-20\) NEET 2024 Medium - કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુતવિભાજન 1.5 એમ્પિયરના વિદ્યુતપ્રવાહ સાથે 10 મિનિટ માટે કરવામાં આવ્યું. કેથોડ પર જમા થતા કોપરનું દળ શોધો:
(આપેલ : Cu નું મોલર દળ = 63 g mol⁻¹; 1 F = 96487 C mol⁻¹)NEET 2026 Medium