NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે આપેલા સંયોજનો ધ્યાનમાં લો ઉપર આપેલ સંયોજનો પૈકી, સંયોજનોની સંખ્યા કે જે હ્યુકેલના નિયમનું પાલન કરે છે તે\(..........\)

- A \(6\)
- B \(4\)
- C \(5\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(B) \(4\)
Step-by-step Solution
Detailed explanation
Huckle's rule \(=(4 n+2) \pi\) electrons Comp \((i), (ii), (v), (vii)\) obey Huckle's rule.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઊંચ્ચ સ્પીન \(d^4\) અષ્ટફલકીય સંકીર્ણ માટે સ્ફટીક ક્ષેત્ર ઊર્જા .............. છે ?NEET 2013 Hard
- સંયોજન કે જે ખૂબ જ સરળતાથી વાયુમય અવસ્થામાં બ્રોમિન સાથે પ્રક્રિયા આપશે તે સૂત્ર ધરાવે છે....NEET 2016 Medium
- સૂચી\(- I\) માં આપેલા સંયોજનોને સૂચી\(- II\) માં આપેલા સંકરણ અને આકાર સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
સૂચી\(- I\) સૂચી\(- II\) \(1. XeF_6\) \((i)\) વિકૃત અષ્ટફલક \(2. XeO_3\) \((ii)\) સમતલીય સમચોરસ \(3. XeOF_4\) \((iii)\) પિરામિડલ \(4. XeF_4\) \((iv)\) સમચોરસ પિરામિડલ NEET 2016 Medium - અનુમાનિત પ્રક્રિયા \(X_2 + Y_2 \rightarrow 2XY,\) ની ક્રિયાવિધિ નીચે આપેલી છે. \((i)\,\, X_2 \rightarrow X + X\) \((\)ઝડપી\()\) \((ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y\) \((\)ધીમી\()\) \((iii)\,\,X+ Y \rightarrow XY\) \((\)ઝડપી\()\) તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.NEET 2017 Hard
- કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુતવિભાજન 1.5 એમ્પિયરના વિદ્યુતપ્રવાહ સાથે 10 મિનિટ માટે કરવામાં આવ્યું. કેથોડ પર જમા થતા કોપરનું દળ શોધો:
(આપેલ : Cu નું મોલર દળ = 63 g mol⁻¹; 1 F = 96487 C mol⁻¹)NEET 2026 Medium - પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ (\(E^-\)) ની કિંમત \(\mathrm{Al}^{3+} / \mathrm{Al}, \mathrm{Ag}^{+} / \mathrm{Ag}, \mathrm{K}^{+} / \mathrm{K}\) અને \(\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}\) \(-1.66 \;\mathrm{V}, 0.80 \;\mathrm{V}\) \(-2.93\; \mathrm{V}\) અને \(-0.74\; \mathrm{V},\) છે ધાતુની રિડ્યુસિંગ શક્તિનો સાચો ઘટતો ક્રમ કયો છે ?NEET 2019 Medium
More PYQs from NEET
- ક્લાઈનફેલ્ટર્સ સીન્ડ્રોમને અનુલક્ષીને નીયે પૈકીનાં ક્યા વિધાન સાચાં છે? \(A\). આ અનિયમિતતા સૌપ્રથમ વાર લેન્ગડન ડાઉને વર્ણવી હતી \((1866)\). \(B\). આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે પરંતું માદાના લક્ષણો પણ અભિવ્યક્ત થાય છે. \(C\). અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકા કદની હોય છે. \(D\). શારીરિક, માનસિક મંદતા (સાયકોમોટર) અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય છે. \(E\). આવી વ્યક્તિઓ વંધ્ય હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો :NEET 2023 Medium
- વિરોઈડ્સ વાઈરસથી શામાં ભિન્ન છે?NEET 2017 Medium
- પ્ર્કિયકની શરૂઆતની સાંદ્રતા \(0.02\, M\) ધરાવતા એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય \(100\, s\) છે. તો પ્રક્રિયા માટે વેગ અચળાંક (\(mol\, L ^{-1} s ^{-1}\) માં\()\) જણાવો.NEET 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(I:\) \(C _{4}\) વનસ્પતિઓમાં \(CO _{2}\) નો પ્રાથમિક ગ્રાહક એ ફોસ્ફોઈનોલ પાયરૂવેટ છે અને તે મધ્યપર્ણ કોષમાં હોય છે. વિધાન\(II:\)\(C _{4}\) વનસ્પતિનાં મધ્યપર્ણ કોષો RuBisCo ઉત્સેચક ધરાવતા નથી. ઉપરના બંને વિધાન સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- જળ સંતૃપ્ત હવામાં પાણીની વરાળનો મોલ અંશ \(0.02\) છે. જો સંતૃપ્ત હવાનું કુલ દબાણ \(1.2\; atm\) છે; શુષ્ક હવાનું આંશિક દબાણ ..... \(atm\) છેNEET 2019 Medium
- આપેલ પરિપથમાં દર્શાવ્યા અનુસાર \(\mathrm{r}_{1}, \mathrm{r}_{2}\) અને \(\mathrm{r}_{3}\) અવરોધ ધરાવતા ત્રણ અવરોધોને જોડવામાં આવ્યા છે. પરિપથમાં જોડવામાં આવેલા અવરોધોનાં પદમાં \(\frac{i_{3}}{i_{1}}\) પ્રવાહોનો ગુણોત્તર \(.....\) હશે.
NEET 2021 Easy