NEET · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચે આપેલા સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.

- A \(5-\)ફોર્મિલહેકઝ\(-{2-}3-\)ઓન
- B \(5-\)મિથાઇલ\({-4}-\)ઓકસોહેઝ \(-{2-}5- \) આલ
- C \({3-}\)કિટો\(-{2-}\)મિથાઇલહેકઝ\({-5}-\)ઇનાલ
- D \({3-}\)કિટો\(-{2-}\)મિથાઇલહેકઝ\({-4}-\)ઇનાલ
Answer & Solution
Correct Answer
(D) \({3-}\)કિટો\(-{2-}\)મિથાઇલહેકઝ\({-4}-\)ઇનાલ
Step-by-step Solution
Detailed explanation
The IUPAC name of this compound is \(3\)-keto-\(2\)-methylhex-\(4\)-enal


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \([M(en)_2(C_2O_4)]Cl\) સંકીર્ણ માં સવાર્ગંક અને ઓક્સિડેશન આંક નો સરવાળો શું હશે ?(જ્યાં \(en\) એ ઇથિલીનડાયએમાઈન)NEET 2015 Hard
- એક કાર્બનિક સંયોજન \(78\,\%\) (વજન થી) કાર્બન અને બાકીના હાઈડ્રોજનની ટકાવારી ધરાવે છે. તો આ સંયોજનના પ્રમાણસૂચક સુત્ર માટેનો સાચો વિકલ્પ શું છે ? પરમાણ્વીય વજન \(\mathrm{C}\) \(:\,12\) અને \(\mathrm{H}:1\) છે.\(]\)NEET 2021 Medium
- સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું \(2.5\,atm\) જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ \(2.5\,L\) માથી \(4.5\,L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા \(\Delta U\) માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.NEET 2017 Medium
- ઉત્સેચકોના સંદર્ભંમાં ખોટું વિધાન શોધો.NEET 2022 Medium
- વિધુતઋણતાના ચઢતા કર્મમાં નીથે આપેલા તત્વોને ગોઠવો. \(N, O, F, C, S i\) નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- પ્રક્રિયા \(N _{2}( g )+3 H _{2}( g ) \rightleftharpoons 2 NH _{3}( g )\)મi \(298\, K\) એ પ્રમાણિત સંતુલન અચળiક \(K _{ P } 5.8 \times 10^{5}\) છે. જો વાયુઓની સાંદ્રતાને મોલ\(/\)લીટરમાં દર્શાવવામાં આવે તો પ્રમાણિત સંતુલન અચળાંકનું મૂલ્ય નીચેનામાંથી શોધો. (આપેલ \(R :0.08314 \,L\) \(bar\) \(\,K ^{-1} \,mol ^{-1}\) )NEET 2017 Medium
More PYQs from NEET
- દ્વિપાર્શ્વ સમમિતિ અને અદેહકોષ્ઠી પ્રાણીઓનું ઉદાહરણ છેNEET 2020 Easy
- નીચે આપેલ રૂપરેખાંકન સાથે ચાર આલ્ડોઝના નામનો યોગ્ય અનુરૂપ ક્રમ કયો છે ?
NEET 2016 Hard - જે ખોટું વિધાન છે તે ઓળખો.NEET 2020 Easy
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. પ્રોજેસ્ટાસર્ટ I. સ્ત્રીઓ દ્વારા વાપરવામાં આવતો
રબરનો બનેલ અંતરાયB. મલ્ટિલોડ 375 II. મુખ ગર્ભનિરોધક C. આંતરપટલ III. અંતઃસ્ત્રાવ મુકત કરતી IUD D. સહેલી IV. તાંબુ મુકત કરતી IUD NEET 2026 Hard - સમાવિષ્ટ રચનાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy
- પુષ્પવિન્યાસ અપરિમિત પ્રકારનો કયામાં હોય છે?NEET 2013 Medium