NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલા સંકીર્ણોમાંથી હોમોલેપ્ટિક સંકીર્ણો શોધો.
- A ટ્રાયઅમ્માઈનટ્રાયએક્વાક્રોમિયમ \((III)\) ક્લોરાઈડ
- B પોટેશિયમ ટ્રાયઓક્ઝલેટોએલ્યુમિનેટ \((III)\)
- C ડાયઅમ્માઈનક્લોરાઈડોનાઈટ્રાઈટો \(-N-\) પ્લેટિન
- D પેન્ટાઅમ્માઈનકાર્બોનેટોકોબાલ્ટ \((III)\) ક્લોરાઈડ
Answer & Solution
Correct Answer
(B) પોટેશિયમ ટ્રાયઓક્ઝલેટોએલ્યુમિનેટ \((III)\)
Step-by-step Solution
Detailed explanation
- Complexes in which a metal is bound to only one kind of donor groups are called as homoleptic complexes - Potassium trioxalatoaluminate \((III)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફોસ્ફરસના નીચેનામાંથી કયા ઑક્સોએસિડ્સમાં સૌથી પ્રબળ ઘટાડો કરવાના ગુણધર્મો છેNEET 2019 Easy
- સૂચિ\(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) (બનતી નીપજો) સૂચિ\(- II\) (ની સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયા) \((a)\) સાયનોહાઈડ્રીન \((i)\) \(NH _{2} OH\) \((b)\) એસિટાલ \((ii)\) \(RNH _{2}\) \((c)\) સ્કિફ બેઈઝ \((iii)\) આલ્કોહોલ \((d)\) ઓક્ઝાઈમ \((iv)\) \(HCN\) NEET 2022 Medium - નીચે આપેલા ક્યા કેસ (ઉદાહરણ) માં પાણીના અણુઓની સંખ્યા મહત્તમ છે ?NEET 2015 Hard
- નીચેના સંયોજનમાં કેટલા \((i)\) \(sp ^{2}\) સંકૃત કાર્બન પમાણુઓ અને \((ii)\) \(\pi\) બંધ હાજર છે ?
NEET 2020 Medium - જ્યારે કોપરને સાંદ્ર \(HNO_3\) સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે શુ ઉત્પન્ન કરે છે?NEET 2016 Medium
- નીચે આપેલા આયનો પૈકી ક્યો એક \(d-d\) સંક્રાંતિ તેમજ અનુચુંબકત્વ દર્શાવે છે?NEET 2018 Hard
More PYQs from NEET
- ખોટું વિધાન શોધો.NEET 2016 Medium
- કોષોની નિયોપ્લાસ્ટિક લાક્ષણિકતાઓનો ઉલ્લેખ કરે છે :
A. પ્રસારિત કોષોનો જથ્થો
B. કોષોનો ઝડપી વિકાસ
C. આસપાસના પેશીઓમાં આક્રમણ અને નુકસાન
D. તેમના મૂળ સ્થાન સુધી મર્યાદિત
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - નીચેનામાંથી કઈ સુકોષકેન્દ્રીય કોષમાં અનુલેખન પછીની ઘટનાઓ છે?
A. સ્પ્લાઇસિંગ પહેલાં pre-mRNA નું કોષરસમાં વહન.
B. ઇન્ટ્રોન્સને દૂર કરવા અને એક્ઝોન્સને જોડવા.
C. hnRNA ના 5' છેડે મિથાઈલ સમૂહ ઉમેરવો.
D. hnRNA ના 3 ' છેડે એડેનિન અવશેષો ઉમેરવા.
E. બે પૂરક RNA ની બેઇઝ-જોડી બનાવવી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - \(m \) દળના એક પૈડા પર વ્યાસના બે વિરુધ્ધ બિંદુઓ પર \(+q\) અને \( -q\) વિદ્યુતભાર છે. એક ખરબચડા ઢળતા પાટિયા પર શિરોલંબ વિદ્યુતક્ષેત્ર \(E\) ની હાજરીમાં તે સંતુલનમાં રહે છે. તો \(E\) નું મૂલ્ય
NEET 2017 Hard - જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર \(0.34\,nm\) હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર \(DNA\) માં કુલ બેઝ જોડી ની સંખ્યા \(6.6\times10^9\) \(bp\) હોય તો \(DNA\) ની લંબાઈ આશરે કેટલી હશે ?NEET 2020 Easy
- અમુક અંતરે રહેલ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબીય સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર \(2.4 \times 10^{39}\) છે. સમપ્રમાણ અચળાંક \(K=\frac{1}{4 \pi \varepsilon_0}\) અને ગુરુત્વાકર્ષણ અચળાંક \(G\) નો ગુણોત્તર લગભગ કેટલો હશે? (આપેલ : પ્રોટોન અને ઇલેક્ટ્રોન દરેકનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\; C\), ઇલેક્ટ્રોનનું દળ \(=9.11 \times 10^{-31}\; kg\), પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27}\,kg\))NEET 2022 Medium