enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલા સંકીર્ણ આયનોમાંથી કયો પ્રતિચુંબકીય નથી ?
- A \(\left[ Ti ( en )_{2}\left( NH _{3}\right)_{2}\right]^{4+}\)
- B \(\left[ Cr \left( NH _{3}\right)_{6}\right]^{3+}\)
- C \(\left[ Zn \left( NH _{3}\right)_{6}\right]^{2+}\)
- D \(\left[ Sc \left( H _{2} O \right)_{3}\left( NH _{3}\right)_{3}\right]^{3+}\)
Answer & Solution
Correct Answer
(B) \(\left[ Cr \left( NH _{3}\right)_{6}\right]^{3+}\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[ Cr \left( NH _{3}\right)_{6}\right]^{3+}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોનિલ સંયોજનના સંદર્ભમાં સાચું વિધાન ...NEET 2016 Medium
- નીચે આપેલામાંથી કયા કાર્બનિક સંયોજનોના યુગ્મ મેટામર્સ (મેટામર્સ) છે તે શોધો :NEET 2026 Medium
- ફિનોલ્ફથેલીન ડાય ટેસ્ટ દ્વારા કયું ક્રિયાશીલ સમૂહ ઓળખી શકાય છે :NEET 2026 Easy
- નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા શ્રેણીમાં પ્રક્રિયક \(“R"\) શોધો.
NEET 2021 Medium - કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની તપાસ લેસાઇન કસોટી દ્વારા હાથ ધરવામાં આવે છે. રચાયેલ વાદળી રંગ નીચેનામાંથી કયા સૂત્રને અનુરૂપ છે?NEET 2013 Medium
- એમાયલોઝ અને એમાયલોપેક્ટિન વચે તફાવત શું છે ?NEET 2018 Hard
More PYQs from NEET
- પેરીસ્પર્મ (બીજાશયની દીવાલ) અને ભ્રૂણપોષમાં તફાવત છે.NEET 2013 Easy
- ઘઉંના દાણામાં એક ભૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે તેને શું કહે છે?NEET 2015 Medium
- એક કોપર અને બીજા સ્ટીલના સમાન લંબાઈ અને સમાન આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાને સાથે જોડેલા છે. કોપર અને સ્ટીલની ઉષ્મા વાહકતા અનુક્રમે \(385\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) અને \(50\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) છે. કોપર અને સ્ટીલના મુક્ત છેડા અનુક્રમે \(100^{\circ}\,C\) અને \(0^{\circ}\,C\) પર રાખવામાં આવે છે. જંકશન પરનું તાપમાન લગભગ \(......^{\circ}\,C\) હશે.NEET 2022 Medium
- માનવનો ઉદવિકાસ, તેના મગજ અને ભાષાકિય આવડતનો ઉત્તરોત્તર વિકાસ સમાન ધોરણે થયેલ જોવા મળે છે. એ પ્રમાણે પ્રત્યેક જાતિના ઉદવિકાસને તેના દેખાવાના આધારે હરોળમાં ગોઠવો :NEET 2026 Medium
- નીચેના ઉપકરણોમાંથી ક્યામાં એડી-પ્રવાહ અસરનો ઉપયોગ થતો નથી?NEET 2019 Easy
- \(L\) લંબાઈના લોખંડના સળિયાને \(M\) જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . . થશે.NEET 2024 Medium