NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો.
- A તત્વ થી તત્વ માટે એક્ટિનોઈડ સંકોચન એ લેન્થેનોઈડ સંકોચન કરતાં વધારે છે.
- B ઘન અવસ્થામાં મોટા ભાગના ત્રિસંયોજક લેન્થનોઈડ આયનો રંગવિહીન છે.
- C લેન્થનોઇડસ એ ઉષ્મા અને વિદ્યુતના સારા વાહકો છે.
- D એક્ટિનોઈડસ એ ખૂબ સક્રિય ધાતુઓ હોય છે કે જ્યારે તેને સૂક્ષ્મ વિભાજીત (finely divided) કરવામાં આવી હોય છે.
Answer & Solution
Correct Answer
(B) ઘન અવસ્થામાં મોટા ભાગના ત્રિસંયોજક લેન્થનોઈડ આયનો રંગવિહીન છે.
Step-by-step Solution
Detailed explanation
Fact
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયાઓમાં કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપ્પી વધે છે? \(A\). પ્રવાહીનું બાષ્પમાં બાષ્પીભવન થાય છે. \(B\). સ્ફટિકમય ધનનું તાપમાન \(130 \mathrm{~K}\) માંથી \(0 \mathrm{~K}\) નીચું (ધટાડવામાં આવે છે) લઈ જવામાં આવે છે. \(C\). \(2 \mathrm{NaHCO}_{3(\mathrm{~s})} \rightarrow \mathrm{Na}_2 \mathrm{CO}_{3(\mathrm{~s})}+\mathrm{CO}_{2(\mathrm{~g})}+\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}\) \(D\). \(\mathrm{Cl}_{2(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{Cl}_{(\mathrm{g})}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.NEET 2024 Medium
- \(2\; \mathrm{M}\) જલીય \(\mathrm{NaOH}\)ના દ્રાવણની ઘનતા \(1.28 \;\mathrm{g} / \mathrm{cm}^{3} \) છે, આ દ્રાવણની મોલાલિટી .......\(m\) છે. [અહીં \(\mathrm{NaOH}\)નું આણ્વિય દળ \(=40 \;\mathrm{g} \mathrm{mol}^{-1}\)]NEET 2019 Medium
- નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયક ઓળખો.
NEET 2025 Hard - સંયોજન \(X\) ની \(O _{3}\) સાથે તેમજ \(Zn / H _{2} O\) સાથે પ્રક્રિયા કરતાં તે ફોર્માલ્ડીહાઈડ અને \(2-\)મિથાઈલપ્રોપેનાલ નીપજો તરીકે આપે છે. સંયોજન \(X\) શોધો.NEET 2022 Easy
- નીચે આપેલા માંથી કયો બેઝિક એમિનો એસિડ છે?NEET 2020 Medium
- નીચેના આપેલા અણુઓની જોડીમાંથી કયાની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય હશે \(? \)NEET 2020 Medium
More PYQs from NEET
- નીચે પરિપથમાં દર્શાવેલ આદર્શ વોલ્ટમીટર નું અવલોકન કેટલા \(V\) હશે?
NEET 2019 Medium - એક ગુલાબી પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ (સ્નેપડ્રેગન) છોડનું સંકટણ લાલ પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ છોડ સાથે કરવામાં આવે છે તો સંતતિમાં ક્યા પ્રકારનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ/ણો અપેક્ષિત છે?NEET 2024 Medium
- જો પ્રારંભિક \(DNA\) નું પ્રમાણ \(2C\) તરીકે દર્શાવવામાં આવે, તો કોષ ચક્રના કયા તબક્કા(ઓ) દરમિયાન કોષમાં \(DNA\) નું પ્રમાણ \(4C\) સ્તરે રહે છે?NEET 2014 Medium
- બંદૂકમાંથી લંબચોરસ લાકડાના બ્લોક પર \(u\) વેગથી એક ગોળી છોડવામાં આવે છે. જ્યારે ગોળી બ્લોકમાં સમક્ષિતિજ રીતે \(24\,cm\) પ્રવેશે ત્યારે તેનો વેગ \(\frac{u}{3}\) થાય છે. ત્યારબાદ તે હજી તે જ દિશામાં બ્લોકને ભેદીને બ્લોકના બરાબર બીજે છેડે સ્થિર થાય છે. તો બ્લોકની કુલ લંબાઈ \(........\,cm\) છે.NEET 2023 Medium
- ઉત્સેચક કાર્બોક્સિપેપ્ટિડેઝનો સહકારક છે:NEET 2024 Medium
- સાચાં વિધાનો ઓળખો:
\(A\). વાતછિદ્રો એ લેન્સ આકારના છિદ્રો છે જે વાયુઓની આપ-લે માટે પરવાનગી આપે છે.
\(B\). ઋતુની શરૂઆતમાં બનતી છાલને સખત છાલ કહેવાય છે.
\(C\). છાલ એ એક તકનીકી શબ્દ છે જે વાહક કેમ્બિયમની બહારના તમામ પેશીઓનો ઉલ્લેખ કરે છે.
\(D\). છાલ એટલે બાહ્યવલ્ક અને દ્વિતીયક અન્નવાહક પેશી.
\(E\). ત્વક્ષેધા જાડાઈમાં એક સ્તરીય હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium