enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે આપેલા લેન્થેનોઈડ્સસ પૈકી એક \(+4\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવી ઉમદા વાયુની ૨ચના (વિન્યાસ) પ્રાપ્ત કરી શકે ? (૫રમામાણ્વીય ક્રમાંક : \(La =57, Ce =58, Eu =63\) અને \(Yb =70)\)
- A \(Ce\)
- B \(Yb\)
- C \(La\)
- D \(Eu\)
Answer & Solution
Correct Answer
(A) \(Ce\)
Step-by-step Solution
Detailed explanation
\(Ce\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- દ્વિતીય આવર્તના તત્ત્વો માટે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ શોધો.NEET 2019 Medium
- \('\mathrm{C}-\mathrm{X}'\) બંધની બંધએન્થાલ્પીની સાચી શ્રેણી શોધો.NEET 2021 Easy
- આલ્કીન \(A\) એ \(\mathrm{O}_{3}\) અને \(\mathrm{Zn}-\mathrm{H}_{2} \mathrm{O}\) સાથે પ્રકિયા કરવા પર પ્રોપેનોન અને ઇથાનાલ બંને સમાન ગુણોતર માં મળે છે \(HCl\) નો આલ્કીન માં ઉમેરો \(A\) એ \(B\) મુખ્ય નીપજ તરીકે મળે છે .તો નીપજ \(B\) નું બંધારણ શુ હશે ?NEET 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષાર એનિલીનની નાઈટ્રસ ઍસિડ સાથે 273-278 K તાપમાને પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે શુષ્ક અવસ્થામાં સહેલાઈથી વિઘટન પામે છે.
વિધાન II : આયોડિનનું બેન્ઝીન વલયમાં દાખલ કરવું મુશ્કેલ છે અને તેથી આયોડોબેન્ઝીન બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષારની KI સાથેની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Hard - નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં \(0.25\, g\) કાર્બનિક સંયોજન \(300\, K\) તાપમાને અને \(725\, mm\) દબણે \(40 \,mL\) નાઇટ્રોજન આપે છે. જો \(300\, K\) તાપમાને જલીય દબાણ \(25\, mm\) હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે.NEET 2015 Hard
- \(2 \mathrm{~A} \rightleftharpoons \mathrm{B}+\mathrm{C}\) પ્ર્ક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}=4 \times 10^{-3}\). આપેંલ સમય પર, પ્રક્રિયા મિશ્રણ નું બંધારણ (રચના) \([\mathrm{A}]=[\mathrm{B}]=[\mathrm{C}]=2 \times 10^{-3} \mathrm{M}\) છે. નીચે આપેલામાંથી ક્યું સાચું છે?NEET 2024 Medium
More PYQs from NEET
- આપેલ પ્રક્રિયામાં નીપજ \(Z\) જણાવો. \(CH_3 CH_2 CH=CH_2 \xrightarrow{{HBr/{H_2}{o_2}}}\,Y\,\xrightarrow{{{C_2}{H_5}ONa}}Z\)NEET 2014 Hard
- ફેફસાંના વાયુકોષ્ઠમાં ઑક્સિજનનું અપૂર્ણ દબાણ કેટલું હશે ?NEET 2016 Medium
- એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન \(I:\)માયકોપ્લાઝ્મા 1 માઇક્રોનથી ઓછી ફિલ્ટર સાઇઝમાંથી પસાર થઈ શકે છે.
વિધાન \(II:\)માયકોપ્લાઝ્મા કોષ દીવાલ ધરાવતા બેક્ટેરિયા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium - માળીઓ દ્વારા ઓક્ઝિન્સનો ઉપયોગ નીંદણરહિત લોન (ઘાસ) તૈયાર કરવા માટે થાય છે, પરંતુ ઓક્ઝિન્સથી ઘાસને નુકસાન થતું નથી :NEET 2024 Medium
- નીચે આપેલા વિધાનો પૈકી કયું સાચુ નથી ?NEET 2017 Medium