NEET · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
નીચે આપેલા ક્યા કેસ (ઉદાહરણ) માં પાણીના અણુઓની સંખ્યા મહત્તમ છે ?
- A પાણીના \(1.8\ gram\)
- B પાણીના \(18\ gram\)
- C પાણીના \(18\ moles\)
- D \(273\, K\) અને \(1 \,atm\) પર પાણીની બાષ્પતા \(0.00224.\)
Answer & Solution
Correct Answer
(C) પાણીના \(18\ moles\)
Step-by-step Solution
Detailed explanation
No of moles of water in \(1.8 \mathrm{g}=0.1\) moles \(\ln 18 \;\mathrm{g}=1 \mathrm{moles}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(10\, \mathrm{~g}\) ગ્લુકોઝ \(\left(\mathrm{C}_{6} \mathrm{H}_{12} \mathrm{O}_{6}\right)\) ને \(250 \,\mathrm{ml}\) પાણીમાં \(\left(\mathrm{P}_{1}\right)\) \(10\, \mathrm{~g}\) યુરિયા \(\left(\mathrm{CH}_{4} \mathrm{~N}_{2} \mathrm{O}\right)\) ને \(250\, ml\) પાણીમાં \(\left(\mathrm{P}_{2}\right)\) અને \(10\, \mathrm{~g}\) સુક્રોઝ \(\left(\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}\right)\) ને \(250\, ml\) પાણીમાં \(\left(\mathrm{P}_{3}\right)\) ઓગાળીને દ્રાવણો બનાવવામાં આવ્યા. આ દ્રાવણોના અભિસરણ દબાણનો ઘટતો ક્રમ માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2021 Medium
- હેલોજનો માટે નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી ?NEET 2018 Easy
- સામાન્ય (typical) બળતણ કોષમાં પ્રક્રિયકો \((R)\) અને નીપજો \((P)\) .......... છે.NEET 2020 Easy
- હેલોજન અણુઓની બંધ વિયોજન ઊર્જા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?NEET 2016 Medium
- પૂરોગામી તથા પ્રતિગામી પ્રક્રિયા માટેની સમાન સક્રિયકરણ ઊર્જા ધરાવતી પ્રક્રિયા માટે ....NEET 2013 Medium
- જે અણુ અસ્તિત્વમાં નથી તેને ઓળખો .NEET 2020 Medium
More PYQs from NEET
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા-જુદા દ્રવ્યમાંથી બનેલા બે સળિયા \(A\) અને \(B\) ને એકસાથે વેલ્ડ કરવામાં આવે છે. આ સળિયાઓની ઉષ્મા વાહકતા અનુક્રમે \(K _{1}\) અને \(K _{2}\) છે. બનેલા સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા કેટલી થાય?
NEET 2017 Medium - કોની વચ્ચે બાહ્યક જોવા મળે છે?NEET 2016 Medium
- ઉમદા વાયુઓ (નિષ્ક્રિય વાયુઓ) ને તેમની સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતાને લીધે નામ આપવામાં આવેલ છે. તેમના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખી બતાવો.NEET 2021 Hard
- હિલિયમ પરમાણુઓની સૌથી વધુ સંખ્યા શેમાં છે?NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ ધીમે ધીમે દ્રશ્યમાન બને છે.
વિધાન \(II\) : ડિપ્લોટીન અવસ્થાની શરૂઆત સિનેપ્ટોનીમલ સંકુલના વિઘટન દ્વારા ઓળખાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - પ્રક્રિયા \(ArN _{2} Cl \overset{Cu / HCl}{\rightarrow} ArCl + N _{2}\) નીચેનામાંથી જાણીતી છે :NEET 2017 Medium