enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે આપેલા હેલોજન પૈકી કયો એક જે પાણીને ઓક્સિડાઈઝ કરી ઓક્સિજન બનાવે છે?
- A કલોરીન
- B બ્રોમીન
- C ફલોરીન
- D આયોડીન
Answer & Solution
Correct Answer
(C) ફલોરીન
Step-by-step Solution
Detailed explanation
ફલોરીન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({ }_{71}^{175} Lu \)માં પ્રોટોન્સ , ન્યુટ્રોન્સ અને ઇલેક્ટ્રોન્સની સંખ્યા અનુક્રમે કેટલી હશે?NEET 2020 Easy
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II (A) \(C _2 H _4\) (I) \(3 \sigma\) બંધ, \(2 \pi\) બંધ (B) \(C _2 H _2\) (II) \(3 \sigma\) બંધ, એક અબંધકારક યુગ્મ (C) \(CH _4\) (III) \(4 \sigma\) બંધ (D) \(NH _3\) (IV) \(5 \sigma\) બંધ, \(1 \pi\) બંધ NEET 2026 Hard - પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ (\(E^-\)) ની કિંમત \(\mathrm{Al}^{3+} / \mathrm{Al}, \mathrm{Ag}^{+} / \mathrm{Ag}, \mathrm{K}^{+} / \mathrm{K}\) અને \(\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}\) \(-1.66 \;\mathrm{V}, 0.80 \;\mathrm{V}\) \(-2.93\; \mathrm{V}\) અને \(-0.74\; \mathrm{V},\) છે ધાતુની રિડ્યુસિંગ શક્તિનો સાચો ઘટતો ક્રમ કયો છે ?NEET 2019 Medium
- લેંથેનોઈડથી સંબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.NEET 2016 Medium
- કિરાલીટીના સંદર્ભમાં ખોંટુ વિધાન શોધો.NEET 2022 Easy
- \(CuSO_4\cdot 5H_2O\) સાથે સંકળાયેલ હાઇડ્રોજન બંધિત પાણીના પરમાણુ (ઓ) ની સંખ્યા કેટલી છે ?NEET 2019 Easy
More PYQs from NEET
- ફૉસ્ફોગ્લિસરાઇડ હંમેશા શેનો બનેલો હોય છે?NEET 2013 Medium
- નીચે બે વાકયો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવેલ છે. વિધાન\((A)\):અસ્થિસુષિરતાની લાક્ષણિક્તામાં અસ્થિદ્રવ્યમાં ઘટાડો થાય છે અને ફ્રેકચર થવાની સંભાવના વધે છે. કારણ\((R)\):અસ્થિસુષિરતાનું સામાન્ય કારણ ઈસ્ટ્રોજનના સ્તરમાં થતો વધારો છે. ઉપરોક્ત વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Easy
- વિધુતચુંબકીય તરંગમાં સૌથી નાની તરંગ લંબાઇ નીચેનામાંથી કોની છે ?NEET 2020 Easy
- નીચે આપેલામાંથી કોના કારણે તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન એ દ્વિતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન કરતા વધુ સ્થાયી છે \(?\)NEET 2020 Medium
- સ્નાયુ સંકોચન સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. પ્રેરક ચેતાકોષ CNS દ્વારા મોકલેલ સંદેશાને ચેતા તંતુના સ્નાયુતંતુ પડ સુધી લઈ જાય છે.
B. ચેતાકીય સંકેત ક્રિયાશીલ કલા વીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે જે સારકોપ્લાઝમમાં \(Ca ^{++}\) મુક્ત થવાનું કારણ બને છે.
C. \(Ca ^{++}\) માં વધારો સેતુ નિર્માણ તોડવા માટે એકટીનને અક્રિયાશીલ કરે છે.
D. એકટીન એ માયોસીનના શીર્ષ સાથે સેતુનિર્માણ કરવા માટે જોડાય છે.
E. એકટીન તંતુઓને 'A' બેન્ડના કેન્દ્ર તરફ ખેંચવાથી સ્નાયુતંતુક ખંડ ટુંકો બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનો બલ્બ અને એક ઇન્ડકટર કોઇલને કળ વડે \(AC\) પ્રવાહ સાથે જોડવામાં આવે છે જ્યારે કળ બંધ કરવામાં આવે અને થોડાક સમય બાદ એક લોખંડના સળિયાને ઇન્ડકટર કોઇલમાં દાખલ કરવામાં આવે ત્યારે પ્રકાશના બલ્બની તીવ્રતા .....................
NEET 2020 Medium