NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે આપેલા આયનોમાંથી કયાની 'સ્પીન ફકત' ચુંબકીય ચાકમાત્રા સમાન છે? \(A\). \(\mathrm{Ti}^{3+}\) \(B\). \(\mathrm{Cr}^{2+}\) \(C\). \(\mathrm{Mn}^{2+}\) \(D\).\(\mathrm{Fe}^{2+}\) \(E\). \(\mathrm{Sc}^{3+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
- A ફ્ક્ત \(A\) અને \(E\)
- B ફ્ક્ત \(B\) અને \(C\)
- C ફ્ક્ત \(A\) અને \(D\)
- D ફ્ક્ત \(B\) અને \(D\)
Answer & Solution
Correct Answer
(D) ફ્ક્ત \(B\) અને \(D\)
Step-by-step Solution
Detailed explanation
| lons | No. of unpaired electrons | Configuration |
| \( \mathrm{Ti}^{3+} \) | \(1\) | \(3 d^1\) |
| \( \mathrm{Cr}^{2+} \) | \(4\) | \(3 d^4\) |
| \( \mathrm{Mn}^{2+} \) | \(5\) | \(3 d^5\) |
| \( \mathrm{Fe}^{2+} \) | \(4\) | \(3 d^6\) |
| \( \mathrm{Sc}^{3+}\) | \(0\) | \(3 d^0\) |
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે કોપરને સાંદ્ર \(HNO_3\) સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે શુ ઉત્પન્ન કરે છે?NEET 2016 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
સૂચિ-I (ક્વોન્ટમ આંક) સૂચિ-II (કક્ષક) 'n' 'l' (A) 2 1 (I) 3d (B) 4 0 (II) 2p (C) 5 3 (III) 4s (D) 3 2 (IV) 5f
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - આપેલ સંયોજન \(..........\)નું એક ઉદાહરણ છે.
NEET 2023 Medium - સંકીર્ણ \([CoCl_2(en)_2]\) દ્વારા દર્શાવતી સમધટકતાનો પ્રકાર ......NEET 2018 Medium
- તત્વ \(Z=114\) હાલમાં જ શોધાયુ છે. તેનો સમાવેશ નીચેના પૈકી ક્યા family \(/\) સમૂહમાં થશે અને તેની ઇલેક્ટ્રોન રચના શુ થશે ?NEET 2017 Medium
- \(XeF_4\) નું સાચું બંધારણ અને સંકરણ.....NEET 2016 Medium
More PYQs from NEET
- એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક \(1.414\) છે, તેનાં પર \(45^o\) ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- \(R-\)ત્રિજ્યાનો ધાતુનો એક પોલો ગોળો નિયમીત રીતે વિજભારિત છે. કેન્દ્રથી \(r\) અંતરે આ ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે?NEET 2019 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : બત્સર્ગ એકમમાં હેન્લેના પાશની અવરોહી ભુજા પાણી માટે અપ્રવેશ્યશીલ અને ઈલેક્ટ્રોલ્રાઈટ્સ માટે પ્ર્વેશ્યશીલ છે. વિધાન \(II\) : નીકટવતી ગૂંચળામય નાલિકા સાદા સ્થભીય બ્રશ બોર્ડર વાળી પ્રવર્ધમય સપાાટીવાળા અધિચ્છદથી આવરિત હોય છે. જે પુન: શોષણ માટેની સપાટીમાં વધારે કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- લોજીસ્ટીક મૉડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે ? લોજીસ્ટીક મૉડલ આપેલ સમીકરણ : \(dN|dt = rN(1 -N/k)\)NEET 2016 Medium
- \(0.1 M NaOH\) માં \(Ni ( OH )_{2}\) ની દ્રાવ્યતા શોધો. \(Ni ( OH )_{2}\)નો આયનિય ગુણાકાર \(2 \times 10^{-15}\) આપેલ છે.NEET 2020 Medium
- અંતર્ગોળ લેન્સમાં, લેન્સની મુખ્ય અક્ષને સમાંતર વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ, વક્રીભવન પામ્યા પછી :NEET 2026 Medium