enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચે આપેલા આલ્કોહોલ પૈકી કયો એક જે સાંદ્ર \(HCl\) અને નિર્જળ \(ZnCl_2\) સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરે છે તે ?
- A બ્યુટેન\(-1-\)ઓલ
- B બ્યુટેન\(-2-\)ઓલ
- C \(2-\)મિથાઈલમ્રોપેન\(-2-\)ઓલ
- D \(2-\)મિથાઈલપ્રોપેનોલ
Answer & Solution
Correct Answer
(C) \(2-\)મિથાઈલમ્રોપેન\(-2-\)ઓલ
Step-by-step Solution
Detailed explanation
\(2-\)મિથાઈલપ્રોપેન\(-2-\)ઓલ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનોને ધ્યાનમાં લો:
\(\underline KO _2, H _2 \underline O _2\) અને \(H _2\underline SO _4\).
તેમાં રેખાંકિત તત્ત્વોની ઑક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે છે,NEET 2025 Easy - નીચેનામાંથી કઈ પ્રક્રિયાઑ આલ્કાઇલ હેલાઇડ્સની બનાવટ માટે વાપરી શકાય છે? \((I)\,\,CH_3CH_2OH + HCl \xrightarrow{{Anh.\,\,ZnC{l_2}}}\) \((II)\,\,CH_3CH_2OH + HCl \rightarrow\) \((III)\,\,(CH_3)_3COH + HCl \rightarrow\) \((IV)\,\,(CH_3)_2CHOH + HCl \xrightarrow{{Anh.\,\,ZnC{l_2}}}\)NEET 2015 Medium
- નીચેના પૈકી ક્યુ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે ?NEET 2020 Medium
- નીચેના પૈકી કઇ પ્રક્રિયા આયર્નનું ઓક્સિડેશન સમાવતી નથી?NEET 2015 Medium
- \(D-\)ગ્લુકોઝમાં \(‘D'\) સંજ્ઞા શું દર્શાવે છે ?NEET 2017 Easy
- લેન્થેનોઇડ્સમાં +3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સામાન્ય હોવા છતા સિસ્પિમ તો પણ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે કારણ કે :NEET 2026 Easy
More PYQs from NEET
- જે રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર એક છેડાની નજીક સ્થિત હોય છે તે છેNEET 2015 Medium
- નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને \(A\) થી \(B\) લઇ જવા માટે ...
NEET 2017 Medium - \(10 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતી અને સજ્જઙ રીતે વીંટાળેલ \(100\) આાંટાના ગૂંચળામાંથી \(7\) \(A\)નો પ્રવાહ પસાર થાય છે. ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. . . . . . . . . . હશે. [મુક્તાવકાશ માટે પારગમ્યતા \(4 \pi \times 10^{-7}\) \(SI\) એકમ લો]NEET 2024 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોહવાણ દરમિયાન સાચી રીતે વર્ણવાયેલ છે ?NEET 2013 Medium
- હાઈડ્રોજન પરમાણુ દ્વારા શોષાયેલા પ્રકાશની તરંગલંબાઈનો ગુણોત્તર, જ્યારે તે અનુક્રમે \(n =2 \rightarrow n =3\) અને \(n =4 \rightarrow n =6\) સંક્રમણોમાંથી પસાર થાય છે, તે ________ છે.NEET 2025 Easy
- \(CH_3CHOHCOOH\) ના બે સંભવિત અવકાશસમઘટક કે જે પ્રકાશક્રિયાશીલ છે, તેને શું કહેવામાં આવે છે?NEET 2015 Medium