NEET · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
નીચે આપેલ સંતુલનોમાં ક્યામાં \(K_p\) અને \(K_c\) સમાન નથી?
- A \(\mathrm{H}_{2(\mathrm{~g})}+\mathrm{I}_{2(\mathrm{~g})} \rightleftharpoons 2 \mathrm{HI}_{(\mathrm{g})}\)
- B \(\mathrm{CO}_{(\mathrm{g})}+\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{CO}_{2(\mathrm{~g})}+\mathrm{H}_{2(\mathrm{~g})}\)
- C \(2 \mathrm{BrCl}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{Br}_{2(\mathrm{~g})}+\mathrm{Cl}_{2(\mathrm{~g})}\)
- D \(\mathrm{PCl}_{5(\mathrm{~g})} \rightleftharpoons \mathrm{PCl}_{3(\mathrm{~g})}+\mathrm{Cl}_{2(\mathrm{~g})}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{PCl}_{5(\mathrm{~g})} \rightleftharpoons \mathrm{PCl}_{3(\mathrm{~g})}+\mathrm{Cl}_{2(\mathrm{~g})}\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{K}_{\mathrm{p}}=\mathrm{K}_{\mathrm{c}}(\mathrm{RT})^{\Delta \mathrm{n}_g} \) \( \text { for } \mathrm{K}_{\mathrm{p}} \neq \mathrm{K}_{\mathrm{c}} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- રાઉલ્ટ નિયમથી મિશ્રણ કે જે ઘન વિચલિત પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2020 Medium
- ઉલ્લેખિત ગુણધર્મ સામે સાચા ક્રમને ઓળખો
(A) \(H _2 O > NH _3> CHCl _3\) - દ્વિધ્રુવીય ચાકમાત્રા
(B) \(XeF _4> XeO _3> XeF _2-\) મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા
(C) \(O - H > C - H > N - O -\) બંધ લંબાઈ
(D) \(N _2> O _2> H _2\) - બંધ એન્થાલ્પી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - નીચેના માંથી કયો આલ્કેન વિખરાયેલા સૂર્યપ્રકાશની હાજરીમાં \(Cl_2\)ની હાજરીમાં ક્લોરીનેશન પર માત્ર એક જ મોનો-ક્લોરો પ્રોડક્ટ આપે છેNEET 2019 Medium
- નીચેના પૈકી ક્યુ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે ?NEET 2020 Medium
- નીચે આપેલામાંથી કયા કાર્બનિક સંયોજનોના યુગ્મ મેટામર્સ (મેટામર્સ) છે તે શોધો :NEET 2026 Medium
- નીચેના પૈકી ક્યુ \(\overline{ O } H\) સાથે \(S _{ N } 1\) પ્રક્રિયા આપશે નહિ ?NEET 2020 Medium
More PYQs from NEET
- નીચેની પ્રક્રિયામાં \(HC \equiv CH\,\xrightarrow[{H{g^{2 + }}}]{{{H_2}S{O_4}}}\,'P'\) નીપજ \('P'\) કઈ મળશે નહીં...NEET 2013 Medium
- નીચેના પૈકી ક્યા આલેખના ઢાળ પરથી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ગણી શકાય છે ?NEET 2015 Medium
- નીચેનામાંથી ક્યો અણુ મહત્તમ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે છે ?NEET 2014 Medium
- આપેલ સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે તેની સૌથી બાહ્ય કોશમાં મધ્યસ્થ પરમાણુ આસપાસ આઠ ઈલેક્ટ્રોનો ધરાવતા નથી તે... \(NH _3, AlCl _3, BeCl _2, CCl _4, PCl _5:\)NEET 2023 Medium
- નીચેનામાંથી કયું પ્રાણી અપત્યપ્રસવી નથી?NEET 2015 Medium
- \(60\) સેકન્ડમાં \(1\) એમ્પિયરના પ્રવાહ દ્વારા વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર વિતરિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ?NEET 2016 Hard