enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચે આપેલ રૂપરેખાંકન સાથે ચાર આલ્ડોઝના નામનો યોગ્ય અનુરૂપ ક્રમ કયો છે ?

- A \(L-\)એરિથ્રોઝ, \(L-\)થ્રીઓઝ, \(L-\)એરિથ્રોઝ, \(D-\)થ્રીઓઝ,
- B \(D-\)થ્રીઓઝ, \(D-\)એરિથ્રોઝ, \(L-\)થ્રીઓઝ, \(L-\)એરિથ્રોઝ
- C \(L-\)એરિથ્રોઝ, \(L-\)થ્રીઓઝ, \(D-\)એરિથ્રોઝ, \(D-\)થ્રીઓઝ
- D \(D-\)એરિથ્રોઝ, \(D-\)થ્રીઓઝ, \(L-\)એરિથ્રોઝ, \(L-\)થ્રીઓઝ
Answer & Solution
Correct Answer
(D) \(D-\)એરિથ્રોઝ, \(D-\)થ્રીઓઝ, \(L-\)એરિથ્રોઝ, \(L-\)થ્રીઓઝ
Step-by-step Solution
Detailed explanation
If \(-OH\) group is on the right-hand side to the last carbon with respect to the highest oxidised carbon at the top, it is called \(D-isomer\) and if it is on the left side, it is called \(L-isomer\).So, the names of the compounds are \(D-erythrose\),\(D-threose\),\(L-erythrose\), \(L-threose\),respectively.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(100\, mL\) \(0.01\, M\) ડાયક્લોરોટેટ્રાએક્વાક્રોમિયમ \((III)\) ક્લોરાઇડના દ્રાવણમાં વધુ પડતો \(AgNO_3\) ઉમેરવામાં આવે છે. તો \(AgCl\) ના અવક્ષેપિત થતા મોલની સંખ્યા .............NEET 2013 Hard
- નીચેના સંકીર્ણ સંયોજનોમાંથી, દ્રાવણમાં કયા સંયોજનની વાહકતા ન્યૂનતમ હશે?NEET 2025 Easy
- ગેડોલિનિયમ એ તેની ત્રીજી (તૃતીય) આયનિકરણ એન્થાલ્પીનું નીચુ મૂલ્ય ધરાવે છે કારણ કે..... .NEET 2022 Medium
- \(\mathrm{C}_6 \mathrm{H}_{14}\) ના અણુસૂત્ર સાથેનું એક સંયોજન બે તૃતીયક કાર્બન ધરાવે છે. તેનું \(IUPAC\) નામ આપો.NEET 2024 Medium
- નીચેનામાંથી આદર્શ દ્રાવણ માટે ક્યો વિક્લપ સાચો છે?NEET 2019 Medium
- હાઈડ્રોજન હેલાઈડના ઉત્કલનબિંદુના ફેરફારનો ક્રમ \(HF > HI > HBr > HCl\) છે. હાઈડ્રોજન ફ્લોરાઈડનુ ઊંચું ઉત્કલનબિંદુ શાના વડે સમજાવી શકાય છે ?NEET 2015 Hard
More PYQs from NEET
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (વૃધ્ધિ નિયામક) સૂચિ II (કાર્ય/અસર) A. 2,4-D I.આસવ ઉદ્યોગ B. \(GA _3\) II. વાયુરંધ્રોને બંધ કરવા પ્રેરિત કરે C. કાઈનેટીન III. તૃણનાશક (હર્બીસાઈડ) D. ABA IV. પોષક દ્રવ્યો નું વિતરણ NEET 2026 Medium - સૂચી\(-I\) સાથે સૂચી\(-II\)ને જોડો :
નીચે આપેલ વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\) કોક \(I\) \(sp ^3\) સંકરણ પામેલા કાર્બન પરમાણુઓ \(B\) હીરો \(II\) શુષ્ક ઊંજણ તરીકે ઉપયોગી \(C\) ફુલેરિન \(III\) રિડક્શનકર્તા તરીકે ઉપયોગી \(D\) ગ્રેફાઈટ \(IV\) પિંજર જેવા અણુઓ NEET 2023 Medium - આંકડો, ટ્યૂલિપ, શેવરી, શતાવરી, કોલ્કિકમ, મીઠા વટાણા, પિટુનિયા, ગળી, રાઈ, સોયાબીન, તમાકુ અને મગફળીના પુષ્પોમાંથી, કેટલી વનસ્પતિઓમાં ધારાસ્પર્શી કલિકાંતરવિન્યાસ ધરાવતો દલપુંજ હોય છે?NEET 2013 Medium
- \(DNA\) ની પૉલિન્યુક્લિયોટાઈડ શૃંખલામાં, નાઇટ્રોજનયુક્ત બેઇઝ ______ ના \(-OH\) સાથે જોડાયેલ છેNEET 2020 Easy
- સ્નાયુ/કંકાલ તંત્રના સંબંધમાં સૂચી I ને સૂચી II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ટિટૅની I. સાંધાનો સોજો B. આર્થરાઇટિસ II. ચેતાસ્નાયુ સંધિસ્થાનને અસર કરતો સ્વયંપ્રતિરક્ષા રોગ C. માયસ્થેનિયા ગ્રેવીસ III. દેહજળમાં \(Ca ^{++}\) ના ઓછા પ્રમાણને કારણે સ્નાયુઓમાં આપોઆપ સંકોચન D. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી IV. કંકાલ સ્નાયુઓનું ધીરેધીરે અપકર્ષ થવુ NEET 2026 Easy - લેસીથિન, સજીવ પેશીઓમાં જોવા મળતું ઓછો આણ્વીય વજન ધરાવતું કાર્બનિક સંયોજન છે, તે કોનું ઉદાહરણ છે:NEET 2024 Medium