NEET · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં બનતા કાર્બનિક સંયોજનનું \(IUPAC\) નામ શું છે ? એસિટોન \(\xrightarrow[(ii) \mathrm{H}_{2} \mathrm{O}, \mathrm{H}^{+}]{(i) \,\mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{MgBr},\, dry \,Ether}\) નિપજ
- A \(2-\)મિથાઈલ પ્રોપેન\(-2-\)ઓલ
- B પેન્ટન\(-2-\)ઓલ
- C પેન્ટન\(-3-\)ઓલ
- D \(2-\)મિથાઈલ બ્યુટેન\(-2-\)ઓલ
Answer & Solution
Correct Answer
(D) \(2-\)મિથાઈલ બ્યુટેન\(-2-\)ઓલ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કેલ્શિયમ ઑક્સાઈડની હાજરીમાં, સોડિયમ ઈથેનોએટ સાથે સોડિયમ હાઈડ્રોક્સાઈડને ગરમ કરતાં મળતા કાર્બનિક સંયોજનના બે \(moles\)નું વજન \((g)\) શોધો.NEET 2023 Hard
- પિરિડીનની ..... ટકાવારી તે \(0.10\, M\) જલીય પિરિડીન દ્રાવણમાં પિરીડિનિયમ આયન\((C_5H_5N^+H)\) બનાવે છે \((\) \(C_5H_5N = 1.7 \times 10^{-9}\) માટે \(K_b)\)NEET 2016 Hard
- નીચેનામાંથી બિન-આવશ્યક એમિનો એસિડ કયો છે ?NEET 2019 Medium
- એક નિશ્ચિત તાપમાન, \(T(K)\) પર થતી (બનતી) પ્રથમ ક્રમ પ્રક્રિયાના વેગ અચળાંક માટેની અભિવ્યક્તિ નીચે આપેલ છે:
\(\ln k=14.34-\frac{1.25 \times 10^4}{T}\)
પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિ kcal mol⁻¹ માં શોધો :
(આપેલ: \(k\) એ s \(^{-1}\) માં, \(R=1.987 cal\ mol ^{-1} K^{-1}\))NEET 2026 Hard - ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ બનાવે છે, કારણ કે :NEET 2026 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષાર એનિલીનની નાઈટ્રસ ઍસિડ સાથે 273-278 K તાપમાને પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે શુષ્ક અવસ્થામાં સહેલાઈથી વિઘટન પામે છે.
વિધાન II : આયોડિનનું બેન્ઝીન વલયમાં દાખલ કરવું મુશ્કેલ છે અને તેથી આયોડોબેન્ઝીન બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષારની KI સાથેની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Hard
More PYQs from NEET
- નીચેના અણુઓ \(CH_4, NH_3\) and \(H_2O\) ધ્યાનમાં લો.આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?NEET 2016 Hard
- \(298\, K\) તાપમાને શુદ્ધ પાણીમાં \(H_2\) વિધુતધ્રુવનો પોટેન્શિયલ શૂન્ય કરવા માટે જરૂરી \(H_2\) નુ દબાણ ...........છે.NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A : \Delta_r G =- nFE _{\text {cell }}\) કોષ સમીકરણમા, \(\Delta_{ r } G\) નું મૂલ્ય \(n\) પર આધાર રાખે છે. કારણ \(R :E_{\text {cell }}\) કોષ એ વિશિષ્ટ ગુણધર્મ \((intensive\,property)\) છે અને \(\Delta_{ r } G\) એ માત્રાત્મક ગુણધર્મ \((extensive\,property)\) છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- ખાદ્ય ભૂગર્ભીય પ્રકાંડનું ઉદાહરણ છેNEET 2014 Medium
- આ \([Ni(CN)_4]^{2-}\) સંકીર્ણ માં સંકરણ શું હશે ? (At. No. \(Ni = 28\))NEET 2015 Medium
- કયો વાહક \(DNA\) ના નાના ટુકડાનું ક્લોનિંગ કરી શકે છે?NEET 2014 Medium