NEET · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા શ્રેણીમાં પ્રક્રિયક \(“R"\) શોધો.

- A \(\mathrm{H}_{2} \mathrm{O}\)
- B \(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{OH}\)
- C \(\mathrm{HI}\)
- D \(\mathrm{CuCN} / \mathrm{KCN}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{OH}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A\) તથા \(B\) વચ્ચેની પ્રક્રિયામાં \(A\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(2\) છે. તથા \(B\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(3\) છે. જો \(A\) તથા \(B\) બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાક્રમ .............. ના ગુણકથી વધશે.NEET 2013 Medium
- (image) મૂલક એ એરોમેટિક છે, કારણ કે તે ....... ધરાવે છે.
NEET 2013 Hard - વાયુના સ્વયંભૂ શોષણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2014 Medium
- નીચેનામાંથી સમાન પરમાણુ સંખ્યા ધરાવતા વિકલ્પો પસંદ કરો.
A. 212 g \(\text{Na} _2 \text{CO} _3(\text{s})\) [મોલર દળ \(=106 \text{g}\) ]
B. 248 g \(\text{Na} _2 \text{O} (\text{s})\) [મોલર દળ \(=62 \text{g}\) ]
C. 240 g \(\text{NaOH} (\text{s})\) [મોલર દળ \(=40 \text{g}\) ]
D. 12 g \(\text{H} _2(\text{g})\) [મોલર દળ \(=2 \text{g}\) ]
E. 220 q \(\text{CO} _2(\text{q})\) [મોલર દળ \(=44 \text{g}\) ]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - સ્તંભ\(-I\) માં ઝેનોન સંયોજનોને સ્તંભ\(-II\) માં તેના બંધારણો સાથે જોડો અને સાચો કોડ (સંકેત) નકકી કરો.
કોડ : \((a) \quad (b)\quad (c) \quad (d)\)સ્તંભ\(-I\) સ્તંભ\(-II\) \((a)\) \(\mathrm{XeF}_{4}\) \((i)\) પિરામિડલ \((b)\) \(\mathrm{XeF}_{6} \) \((ii)\) સમતલીય સમચોરસ \((c)\) \(\mathrm{XeOF}_{4}\) \((iii)\) વિકૃત અષ્ટફલક \((d)\) \(\mathrm{XeO}_{3} \) \((iv)\) સમચોરસ પિરમિડલ NEET 2019 Hard - નીચેના પૈકી કયો કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે?NEET 2019 Hard
More PYQs from NEET
- મધમાખીઓમાં લિંગ-નિર્ધારણના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે ?
A. શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બનતી સંતતિ માદા (રાણી અથવા કાર્યકર) તરીકે વિકસે છે.
B. અફલિત અંડકોષ કન્યાપ્રજનન દ્વારા નર તરીકે વિકસે છે.
C. નરમાં રંગસૂત્રોની સંખ્યા માદા કરતાં અડધી હોય છે.
D. નર અર્ધસૂત્રણ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. મધમાખીઓમાં એકકીય-દ્વિકીય લિંગ-નિર્ધારણ પ્રણાલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - સરળ સ્નાયુઓ છેNEET 2016 Medium
- રોગોની અસરકારક સારવાર કરવા માટે તેનું વહેલું નિદાન અને તેની રોગદેહધર્મવિદ્યા સમજવી ખૂવજ જરૂરી છે. નીચેનામાંથી કઈ આણ્વિક નિદાન પધ્ધતિ વહેલી જાણકારી માટેની છે ?NEET 2021 Medium
- \(CH_3CHOHCOOH\) ના બે સંભવિત અવકાશસમઘટક કે જે પ્રકાશક્રિયાશીલ છે, તેને શું કહેવામાં આવે છે?NEET 2015 Medium
- આપેલ પરિપથ માટે લૂપ \(BCDEB\) માટે કિચોર્ફનો નિયમ લગાવતા સમીકરણ .............. મુજબ મળે
NEET 2020 Medium - નીચે પૈકી પરાગનયનના પ્રકારોમાંથી કયું, પરાગાસન પર જનિનીક દૃષ્ટિએ વિવિધ પ્રકારની પરાગ રજો લાવશે ?NEET 2026 Medium