NEET · Chemistry · STD 12 - 9. Amines
નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ નીપજ તરીકે પ્રાથમિક એમાઈન આપતી નથી?
- A \(CH_3CN \xrightarrow[(ii) H _3 O ^{\oplus}]{(i) LiAlH_4}\) નીપજ
- B \(CH_3CONH_2 \overset{Br_2/KOH}{\rightarrow}\) નીપજ
- C \(CH_3CONH_2 \xrightarrow[(ii) H _3 O ^{\oplus}]{(i) LiAlH_4}\) નીપજ
- D \(CH_3NC \xrightarrow[(ii) H _3 O ^{\oplus}]{(i) LiAlH_4}\) નીપજ
Answer & Solution
Correct Answer
(D) \(CH_3NC \xrightarrow[(ii) H _3 O ^{\oplus}]{(i) LiAlH_4}\) નીપજ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.007 \,M\) એસિટિક એસિડની મોલર વાહકતા \(20 \, \mathrm{~S} \, \mathrm{~cm}^{2} \,\mathrm{~mol}^{-1}\) છે. એસિટિક એસિડનો વિયોજન અચળાંક શું છે ? (\(\times 10^{-5} \,\mathrm{~mol} \,\mathrm{~L}^{-1}\) માં) \([\Lambda_{\mathrm{H}^{+}}^{\circ}=350 \,\mathrm{~S}\, \mathrm{~cm}^{2}\, \mathrm{~mol}^{-1},\Lambda_{\mathrm{CH}_{3} \mathrm{COO}^{-}}^{\circ}=50\, \mathrm{~S}\, \mathrm{~cm}^{2}\, \mathrm{~mol}^{-1}]\)NEET 2021 Medium
- નીચેની ઘટકોના ટ્રાંસ- અસર નો સાચો વધતો ક્રમ કયો છે?NEET 2016 Hard
- સૂચિ \(I\) માંની પ્રક્યાઓને સૂચિ \(II\) ની પરિસ્થિતિઓ સાથે જોડો.
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિt \(-I\) (પ્રક્રિયા) સૂચિ \(-II\) (સ્થિતિ) \(A\). સમતાપીય પ્રક્રિયા \(I\). ઉષ્માનો વિનિમય થતો નથી \(B\). સમકદીય પ્રક્રિયા \(II\). અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે \(C\). સમદાબીય પ્રક્રિયા \(III\). અચળ કદ પર કરવામાં આવે છે . \(D\). સમોષ્મી પ્રક્રિયા \(IV\).અચળ દબાણા પર કરવામાં આવે છે NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાનને વિધાન (A) અને બીજા વિધાનને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) :
એ
કરતા \(\text S _{\text {N}} 2\) પ્રક્રિયા વધુ ઝડપથી અનુભવે છે.
કારણ (R) : આયોડિન તેની મોટી કદને કારણે વધુ સારો નિકાલ પામતો સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - \(\mathrm{Ca}(\mathrm{OH})_{2}\) ના સંતૃપ્ત દ્રાવણની \(\mathrm{pH}\) \(9\) છે. તો \(\mathrm{Ca}(\mathrm{OH})_{2}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(\left(\mathrm{K}_{\mathrm{sp}}\right)\) શું થશે ?NEET 2019 Medium
- \(Ar, K^+\) અને \(Ca^{2+}\) ઘટકો સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તેઓની ત્રિજ્યા ક્યા ક્રમમાં વધશે ?NEET 2015 Medium
More PYQs from NEET
- સાચી જોડ પસંદ કરો.NEET 2021 Medium
- \(F_1\) સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?NEET 2016 Medium
- નીચે દર્શાવેલ કઈ પેલિન્ડ્રોમિક\(DNA\) બેઇઝ સિક્વન્સને ચોક્કસ રેસ્ટ્રીકશન ઉત્સેચક દ્વારા સરળતાથી કાપી શકાય છે ?NEET 2022 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. સંયોગી પેશી I.રક્ષક કોષોના સાનિધ્યમાં આવેલ વિશિષ્ટ કોષો B. કાસ્પેરિયન પટ્ટિકા II. સ્ટાર્ચકણોથી સભર અંતઃસ્તરીય કોષો C. સહાયક કોષો III. જલવાહક અને અન્નવાહક વચ્ચે આવેલ પેશી D. કાંજીસ્તર IV. સુબેરિનની જમાવટયુક્ત અંતઃસ્તરીય કોષો NEET 2026 Hard - પુષ્પવિન્યાસ અપરિમિત પ્રકારનો કયામાં હોય છે?NEET 2013 Medium
- એક ગાડીના પૈડાની કોણીય ઝડપ \(360 \;rpm\) થી \(1200 \;rpm\) થતાં \(14 \;second\) લાગે છે તો તેની કોણીય પ્રવેગ મેળવોNEET 2020 Medium