NEET · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચે આપેલ પ્રક્રિયાઓમાં પ્રાપ્ત થતી નીપજો \(A\) અને \(B\) અનુક્રમે શોધો. \( 3 \mathrm{ROH}+\mathrm{PCl}_3 \rightarrow 3 \mathrm{RCl}+\mathrm{A} \) \( \mathrm{ROH}+\mathrm{PCl}_5 \rightarrow \mathrm{RCl}+\mathrm{HCl}+\mathrm{B}\)
- A \(\mathrm{POCl}_3\) અને \(\mathrm{H}_3 \mathrm{PO}_4\)
- B \(\mathrm{H}_3 \mathrm{PO}_4\) અને \(\mathrm{POCl}_3\)
- C \(\mathrm{H}_3 \mathrm{PO}_3\) અને \(\mathrm{POCl}_3\)
- D \(\mathrm{POCl}_3\) અને \(\mathrm{H}_3 \mathrm{PO}_3\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{H}_3 \mathrm{PO}_3\) અને \(\mathrm{POCl}_3\)
Step-by-step Solution
Detailed explanation
These reactions are preparation of haloalkanes from alcohols. \(3 \mathrm{ROH}+\mathrm{PCl}_3 \longrightarrow 3 \mathrm{RCl}+\mathrm{H}_3 \mathrm{PO}_3\)(A)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગરમ કરતાં, કેટલાક ધન પદાથો પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વગર બાષ્પ અવસ્થામાં પરિવર્તિત થાય છે. ઉપરના સિદ્ધાંતને આધારે આવા ઘન પદાર્થીના શુદ્ધિકરણા માટે ઉપયોગ માં લેવાતી તક્નીક જાણીતી છે તે ........NEET 2024 Medium
- નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં બનતા કાર્બનિક સંયોજનનું \(IUPAC\) નામ શું છે ? એસિટોન \(\xrightarrow[(ii) \mathrm{H}_{2} \mathrm{O}, \mathrm{H}^{+}]{(i) \,\mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{MgBr},\, dry \,Ether}\) નિપજNEET 2021 Medium
- \('\mathrm{C}-\mathrm{X}'\) બંધની બંધએન્થાલ્પીની સાચી શ્રેણી શોધો.NEET 2021 Easy
- અનુમાનિત પ્રક્રિયા \(X_2 + Y_2 \rightarrow 2XY,\) ની ક્રિયાવિધિ નીચે આપેલી છે. \((i)\,\, X_2 \rightarrow X + X\) \((\)ઝડપી\()\) \((ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y\) \((\)ધીમી\()\) \((iii)\,\,X+ Y \rightarrow XY\) \((\)ઝડપી\()\) તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.NEET 2017 Hard
- પ્રબળ એસિડિક માધ્યમમાં નાઇટ્રો બેન્ઝિનનો ઇલેક્ટ્રોલીટીકનો ઘટાડો શું આપે છે ?NEET 2015 Medium
- જો પ્રક્રિયાનો વેગ અચળાંક \(0.03 s^{-1}\) હોય, તો પ્રક્રિયકની \(7.2 mol L ^{-1}\) સાંદ્રતા ઘટીને \(0.9 mol L ^{-1}\) થતાં કેટલો સમય લાગશે?
(આપેલ છે: \(\log 2=0.301\) )NEET 2025 Medium
More PYQs from NEET
- નીચે પૈકી કયા વિધાનો દ્વિનામી નામકરણ ના સાર્વત્રિક નિયમો વિષે સાચા નથી.NEET 2026 Hard
- યાદી - I ને યાદી - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{યાદી-I(વિટામિનનું નામ)}\) \(\text{યાદી-II(ઉણપથી થતો રોગ)}\) \(\text{A. વિટામિન}\) \(\text B_{12}\) \(\text{(I) કિલોસિસ}\) \(\text{B. વિટામિન D}\) \(\text{(II) આંચકી}\) \(\text{C. વિટામિન}\) \(\text B_2\) \(\text{(III) સુકતાન}\) \(\text{D. વિટામિન}\) \(\text B_6\) \(\text{(IV) પ્રણાશી એનીમિયા}\) NEET 2025 Easy - અનાવૃત બીજધારીઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy
- વસવાટી નુકશાન અને અવખંડન, અતિશોષણ, વિદ્દેશી જાતીઓનું અતિક્રમણ અને સહલુપ્તા એ આના કારણો છે :NEET 2022 Medium
- જયારે એસિડિક \(K_2Cr_2O_7\) દ્રાવણમાંથી \(SO_2\) પસાર કરવામાં આવે ત્યારે નીચેના વિધાનો પૈકી ક્યુ વિધાન સાયુ છે?NEET 2016 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (પરીવર્તન) સૂચિ \(II\) (જરૂરી ફેરાડેની સંખ્યા) \(A\).\(\mathrm{H}_2 \mathrm{O}\) ના \(1\) મોલનું \(\mathrm{O}_2\) માં \(l\). \(3 \mathrm{~F}\) \(B\). \(\mathrm{MnO}_4^{-}\)ના 1 મોલનું \(\mathrm{Mn}^{2+}\) મi \(II\). \(2 F\) \(C\). પીગાળેલ \(\mathrm{CaCl}_2\) માંથી Caનl \(1.5\) મોલ \(III\). \(1F\) \(D\).\(\mathrm{FeO}\) ના \(1\) મોલમાંથી \(\mathrm{Fe}_2 \mathrm{O}_3\) \(IV\). \(5 \mathrm{~F}\) NEET 2024 Medium