NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
નીચે આપેલ પ્રક્રિયાઓમાં કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપ્પી વધે છે? \(A\). પ્રવાહીનું બાષ્પમાં બાષ્પીભવન થાય છે. \(B\). સ્ફટિકમય ધનનું તાપમાન \(130 \mathrm{~K}\) માંથી \(0 \mathrm{~K}\) નીચું (ધટાડવામાં આવે છે) લઈ જવામાં આવે છે. \(C\). \(2 \mathrm{NaHCO}_{3(\mathrm{~s})} \rightarrow \mathrm{Na}_2 \mathrm{CO}_{3(\mathrm{~s})}+\mathrm{CO}_{2(\mathrm{~g})}+\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}\) \(D\). \(\mathrm{Cl}_{2(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{Cl}_{(\mathrm{g})}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.
- A \(A, B\) અને \(D\)
- B \(A, C\) અને \(D\)
- C \(C\) અને \(D\)
- D \(A\) અને \(C\)
Answer & Solution
Correct Answer
(B) \(A, C\) અને \(D\)
Step-by-step Solution
Detailed explanation
When a liquid evaporates to vapour entropy increases.
\(2 \mathrm{NaHCO}_{3(\mathrm{~s})} \rightarrow \mathrm{Na}_2 \mathrm{CO}_{3(\mathrm{~s})}+\mathrm{CO}_{2(\mathrm{~g})}+\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}\)
Number of gaseous product molecules increases so entropy increases.
\(\mathrm{Cl}_{2(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{Cl}_{(\mathrm{g})}\)
\(1 \mathrm{~mole}_{\mathrm{Cl}_{2(g)}}\) form \(2 \mathrm{~mol} \mathrm{Cl}_{(\mathrm{g})}\). So entropy increases.
\(2 \mathrm{NaHCO}_{3(\mathrm{~s})} \rightarrow \mathrm{Na}_2 \mathrm{CO}_{3(\mathrm{~s})}+\mathrm{CO}_{2(\mathrm{~g})}+\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}\)
Number of gaseous product molecules increases so entropy increases.
\(\mathrm{Cl}_{2(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{Cl}_{(\mathrm{g})}\)
\(1 \mathrm{~mole}_{\mathrm{Cl}_{2(g)}}\) form \(2 \mathrm{~mol} \mathrm{Cl}_{(\mathrm{g})}\). So entropy increases.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પૈકી કઈ નોન-રિડયુસિંગ શર્કરા છે ?NEET 2016 Easy
- નીચે આપેલ રૂપરેખાંકન સાથે ચાર આલ્ડોઝના નામનો યોગ્ય અનુરૂપ ક્રમ કયો છે ?
NEET 2016 Hard - \(298\, K\) પર કોષમાં થતી નિમ્ન પ્રક્રિયાનો \(emf\) શોધો. (\(V\) માં) \(Ni ( s )+2 Ag ^{+}(0.001 M ) \rightarrow Ni ^{2+}(0.001 M )+2 Ag ( s )\) \((\) આપેલ છે \(298\, K\) પર \(E _{\text {cell }}^{\circ}=10.5 \,V , \frac{2.303 RT }{ F }=0.059)\)NEET 2022 Medium
- મ્હોર ક્ષાર દ્રાવણ (ફેરસ એમોનિયમ સલ્ફેટ)ની બનાવટ દરમિયાન નીચે આપેલામાંથી ક્યો એસિડ \(\mathrm{Fe}^{2+}\) આયનનું જળ વિભાજન અટકાવવા માટે ઉમેરવામાં આવે છે?NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાનને વિધાન (A) અને બીજા વિધાનને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) :
એ
કરતા \(\text S _{\text {N}} 2\) પ્રક્રિયા વધુ ઝડપથી અનુભવે છે.
કારણ (R) : આયોડિન તેની મોટી કદને કારણે વધુ સારો નિકાલ પામતો સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચેના પૈકી કોની લુઇસ બેઇઝ તરીકે વર્તવાની શક્યતા સૌથી ઓછી છે ?NEET 2013 Easy
More PYQs from NEET
- લેન્થનોઇડ સંકોચનને કારણે નીચેના પૈકી તત્ત્વોની કઇ જોડ લગભગ સમાન ત્રિજ્યા ધરાવે છે ? (કૌંસમાં આપેલ સંખ્યા પરમાણ્વીય ક્રમાંક છે)NEET 2015 Medium
- સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન \(A\) જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:NEET 2022 Easy
- \(240\) જેટલો પરમાણુક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ, દરેક \(120\) પરમાણુદળાંક ધરાવતા બે ટૂકડામાં વિભાજીત થાય છે. અવિભાજીત ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા \(7.6\, MeV\) જ્યારે ટૂકડાઓની \(8.5\, MeV\) છે. આ પ્રક્રિયા દરમ્યાન બંધનઊર્જામાં થતો કુલ વધારો (\(MeV\) માં) કેટલો હશે?NEET 2021 Medium
- દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અન્નવાહક, આના દ્વારા ઉત્પન્ન થાય છેNEET 2018 Medium
- રીબોઝોમને જુદા-જુદા કેટલા પ્રોટીન્સ ધરાવે છે?NEET 2023 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) ક્રોકેયન \(I.\) દાક્તરી વાઢકાપમાં બેભાન કરવા માટે અસરકારક \(B.\) હેરોઈન \(II.\) કેનબિસ સટાઈવા \(C.\) મોફીન \(III.\)એરિથોજાયલમ \(D.\) મેરીજુઆના \(IV.\) પાપાવર સોમનીફેરમ NEET 2024 Medium