NEET · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
નીચે આપેલ પ્રક્રિયા પ્રમાણે \(50 \,mL \,0.5\, M \,HCl\) દ્રાવણનું તટસ્થીકરણ કરવા માટે \(95\, \%\) શુદ્ધ \(CaCO _{3}\) નું કેટલું દળ જરૂરીં છે? (\(g\) માં) \(CaCO _{3( s )}+2 HCl _{( aq )} \rightarrow CaCl _{2( aq )}+ CO _{2( g )}+2 H _{2} O _{( l )}\) [બે દશાંશ બિંદુ સુધી ગણતરી કરો]
- A \(1.32\)
- B \(3.65\)
- C \(9.50\)
- D \(1.25\)
Answer & Solution
Correct Answer
(A) \(1.32\)
Step-by-step Solution
Detailed explanation
\(CaCO _{3(s)}+2 HCl _{(\text {aq) })} \rightarrow CaCl _{2(a q)}+ CO _{2(q)}+ H _{2} O _{(q)}\) no. of moles of \(CaCO _{3}\) (pure) \(=\frac{1}{2} \times\) mole of \(HCl\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો આ સંતુલન \(N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}\) માટે અચળાંક \(K\) હોય તો, આ સંતુલન \(\frac{1}{2} N_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons NO_{(g)}\) માટે અચળાંક શું થશે?NEET 2015 Medium
- \(0.10 \,M\) સોડિયમ એસિટટ અને \(0.01\, M\) એસિટીક એસિડ દેરેકના \(50\, mL\) ધરાવતા દ્રાવણની \(pH\) કેટલી થાય છે ?
\([\) આપેલ \(CH _{3} COOH\) નો \(pK _{ a }=4.57]\)NEET 2022 Medium - નીચેના પૈકી શામાં \(C-O\) બંધલંબાઇ સૌથી વધુ છે ? (મુક્ત \(CO\) માં \(C-O\) બંધલંબાઇ \(1.128\,\mathop A\limits^o \) છે.NEET 2016 Medium
- ઉમદા વાયુઓ (નિષ્ક્રિય વાયુઓ) ને તેમની સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતાને લીધે નામ આપવામાં આવેલ છે. તેમના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખી બતાવો.NEET 2021 Hard
- હાઈડ્રોજન પરમાણુ દ્વારા શોષાયેલા પ્રકાશની તરંગલંબાઈનો ગુણોત્તર, જ્યારે તે અનુક્રમે \(n =2 \rightarrow n =3\) અને \(n =4 \rightarrow n =6\) સંક્રમણોમાંથી પસાર થાય છે, તે ________ છે.NEET 2025 Easy
- એવોગેડ્રો અંક \(6.022 \times 10^{23}\ mol^{-1}\) થી \(6.022 \times 10^{20}\ mol^{-1},\) જેટલો ક્યારે બદલાશે.NEET 2015 Medium
More PYQs from NEET
- ખોટું વિધાન ઓળખો.NEET 2020 Easy
- વિરોઈડ્સ વાઈરસથી શામાં ભિન્ન છે?NEET 2017 Medium
- નીચેનામાંથી કોના માટે બોહર મોડેલ માન્ય નથી ?NEET 2020 Easy
- સ્વસ્થાન સંરક્ષણ શેનો નિર્દેશ કરે છે:NEET 2022 Medium
- \(2\,mH\) ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને \(220\,V , 50\,Hz\) ના \(a.c.\) સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _1\) છે. જો પરિપથના \(ac\) સ્ત્રોતને \(220\,V\) ના \(dc\) સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _2\) થાય છે. \(X _1\) અને \(X _2\) અનુક્રમે કેટલા હશે?NEET 2022 Medium
- નીચેનામાંથી કઈ દોલિત ગતિ છે?NEET 2020 Medium