enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
ની ઝોન ટેલર અસર કઈ ઉચ્ચ સ્પિન સંકુલમાં જોવા મળતી નથી
- A \(d^7\)
- B \(d^8\)
- C \(d^4\)
- D \(d^9\)
Answer & Solution
Correct Answer
(B) \(d^8\)
Step-by-step Solution
Detailed explanation
Jahn teller effect: This is geometric distortion that occurs in unsymmetrical octahedral complexes for example high spin complexes of (high spin)


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Ar, K^+\) અને \(Ca^{2+}\) ઘટકો સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તેઓની ત્રિજ્યા ક્યા ક્રમમાં વધશે ?NEET 2015 Medium
- બ્રોમિનની બદલાતી ઓક્સિડેશન અવસ્થાને સુસંગત જુદી જુદી \(emf\) કિંમતો જે નીચે દર્શાવેલ સમજૂતી-ચિત્રમાં (diagram) આપેલ છે તેને ધ્યાનમાં લો. \(\mathrm{BrO}_{4}^{-} \stackrel{1.82 \mathrm{V}}{\longrightarrow} \mathrm{BrO}_{3}^{-} \stackrel{1.5 \mathrm{V}}{\longrightarrow} \mathrm{HBrO}\)\(\stackrel{1.0652 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}_{2} \stackrel{1.595 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}^{-}\) તો વિષમપ્રમાણ (disproportionation) અનુભવતો ઘટક ............NEET 2018 Hard
- 2, 1 અને 3 દર્શાવેલ સંખ્યાવાળા ઓકિસજન પરમાણુઓ પર સાચો નિયમનિષ્ઠ ભાર (formal charges) શોધો :
NEET 2026 Medium - પ્રક્રિયા \(CO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons COCl _{2}( g )\) માટે, \(\frac{ K _{ p }}{ K _{ c }}\) નીચે આપેલામાંથી કયા એકની બરાબર હશે ?NEET 2017 Medium
- નીચે આપેલા વિકલ્પો પૈકી નીચેના અણુઓ/આયનમાંથી કયો લુઈસ ઍસિડ તરીકે વર્તે છે?NEET 2023 Medium
- \(2.3\; \mathrm{g}\) ફોર્મિક અસિડ અને \(4.5 \;\mathrm{g}\) ઓક્ઝેલિક એસિડ ના મિશ્રણનું સાંદ્ર \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ઉત્પન્ન થયેલા વાયુમય મિશ્રણ \(KOH\)ની ગોળીઓ માંથી પસાર થાય છે,તો \(STP\) એ વધેલ નીપજનું વજન .........\(g\)NEET 2018 Hard
More PYQs from NEET
- નીચેમાંથી ક્યું સર્કિટ પ્રોટેકશન સાધન છે?NEET 2019 Easy
- યાદી\(- I\) અને યાદી\(- II\)ને ગર્ભનિરોધક અને તેની કાર્યની પદ્ધતિ પ્રમાણે જોડો.
યાદી\(-I\) યાદી \(- II\) \((a)\) આંતર પટલ \((i)\) અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધે છે. \((b)\) ગર્ભનિરોધક ગોળીઓ \((ii)\) ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે. \((c)\) અંત:ગર્ભાશય ઉપકરણો \((iii)\) પ્રસુતિબાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરી \((d)\) દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા \((iv)\) તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ.રોકે છે. NEET 2022 Medium - પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ પ્રક્રિયાવેગ \(10^{-2}\, sec^{-1}\) છે. તો પ્રક્રિયકના \(20\, g\) ઘટીને \(5\, g\) થવા માટે ........ \(\sec\) લાગશે.NEET 2017 Medium
- \(\overrightarrow{ p }\) ડાઈપોલ મોમેન્ટ ધરાવતા ડાઈપોલના કેન્દ્રથી \(r\) અંતરે વિષુવવૃતીય સમતલ પર રહેલા બિંદુ આગળ વિધુતક્ષેત્ર ........... મળે (\(r >>\) ડાઈપોલના બે વિધુતભાર વચ્ચેનું અંતર,\(\varepsilon_{0}\) મુક્ત અવકાશની પરમિટિવિટી)NEET 2020 Medium
- સરળ આવર્ત ગતિ કરતાં એક કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત .......... છેNEET 2020 Easy
- જો પ્રક્રિયા,\([\)ચિત્ર\(]\) નો વેગ સૌથી વધુ હોય તો \(Z\) શોધો ?
NEET 2017 Medium