NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(\mathrm{NH}_{3}, \mathrm{H}_{2},\mathrm{O}_{2}\) અને \(\mathrm{CO}_{2}\) ના વાન ડર વાલ્સ અચળાંક અનુક્રમે \(4.17,0.244,1.36\) અને \(3.59\) આપેલ છે. નીચે આપેલા વાયુઓ પૈકી ક્યા એકનું પ્રવાહીકરણ સૌથી સરળતાથી થશે ?
- A \(NH_3\)
- B \(H_2\)
- C \(O_2\)
- D \(CO_2\)
Answer & Solution
Correct Answer
(A) \(NH_3\)
Step-by-step Solution
Detailed explanation
Critical temperature \(\propto\) vanderwaal constant (a) maximum "a" \(\Rightarrow\) gas with maximum \(T_{C } \Rightarrow\) easiest lıquification \(=\mathrm{NH}_{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A\) તથા \(B\) વચ્ચેની પ્રક્રિયામાં \(A\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(2\) છે. તથા \(B\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(3\) છે. જો \(A\) તથા \(B\) બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાક્રમ .............. ના ગુણકથી વધશે.NEET 2013 Medium
- \(Co^{3+}\) સંકીર્ણ માટે દ્રશ્યમાન વિસ્તારમાંથી તરંગલંબાઇના શોષણનો સાચો વધતો ક્રમ જણાવો.NEET 2017 Hard
- નિર્બળ ઍસિડનો વિયોજન અચળાંક \(1 \times 10^{-4}\) છે. \(pH = 5\) સાથે બફર દ્રાવણ બનાવવા [ક્ષાર]\(/\)[એસિડ] નો ગુણોતર શું થશે?NEET 2013 Hard
- નીચે પૈકી ક્યુ તત્વ મહત્તમ ઇલેક્ટ્રોન આકર્ષણતા ધરાવે છે?NEET 2023 Hard
- \(Ti ^{2+}\left(3 d^2\right)\) ની ગણતરી કરેલ 'સ્પિન-ફક્ત' ચુંબકીય ચાકમાત્રા શોધો:NEET 2026 Hard
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I (સંક્રાંતિ ધાતુ/સંયોજન/સંકીર્ણ) સૂચિ-II (ઉત્પ્રેરક ભૂમિકા) (A) \(V _2 O _5\) (I) \(N _2 / H _2\) મિશ્રણમાંથી એમોનિયાની બનાવટ (B) Fe (II) આલ્કાઇન્સનું બહુલીકરણ (C) \(PdCl _2\) (III) \(SO _2\) માંથી \(H _2 SO _4\) ની બનાવટ (D) Ni સંકીર્ણ (IV) ઇથાઇનનું ઇથેનાલમાં ઓક્સિડેશન NEET 2026 Hard
More PYQs from NEET
- મંગળની સૂર્ય ફરતે કક્ષાની ત્રિજ્યા બુધની કક્ષાની ત્રિજ્યા કરતાં આશરે 4 ગણી છે. મંગળનું વર્ષ 687 પૃથ્વી દિવસનું છે. તો બુધ ગ્રહ પર 1 વર્ષની લંબાઈ કેટલી હશે?NEET 2025 Hard
- \(HIV\) ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં \(AIDS\) ના લક્ષણો જોવા મળે છે?NEET 2014 Medium
- આપેલ પરિપથો \((a), (b)\) અને \((c\)) માં, \(p-n\) જંક્શનને સમાંતર સ્થિતિંમાનનો તફાવત\(.....\)માં સમાન છે.
NEET 2022 Medium - નીચેના પૈકી ક્યો પાણીમાં સૌથી વધુ \(pH\) આપશે ?NEET 2014 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : લિંગ નિશ્ચયન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે. કારકા \(R\) : ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અન્ય સ્થાને સંશ્લેષિત થાય છે અને માસ્ટર ગ્રંથિમાં સંગ્રહ થાય છે અને મુક્ત થાય છે?NEET 2015 Medium