NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(NaOH\) અને \(HCl\) ના જુદા જુદા કદના દ્રાવણોને મિશ્ર કરી જુદી જુદી સાંદ્રતાવાળા નીચેના દ્રાવણો બનાવવામાં આવ્યા છે. \((a)\;\;60\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+40 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) \((b)\;\;55\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+45 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) \((c)\;\;75\; \mathrm{mL} \frac{\mathrm{M}}{5}\; \mathrm{HCl}+25 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{5} \;\mathrm{NaOH}\) \((d)\;\;100\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+100 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) તેઓ પૈકી કોની \(pH\) \(1\) ને સમાન થશે ?
- A \((b)\)
- B \((a)\)
- C \((d)\)
- D \((c)\)
Answer & Solution
Correct Answer
(D) \((c)\)
Step-by-step Solution
Detailed explanation
As \(\mathrm{N}_{1} \mathrm{V}_{1}>\mathrm{N}_{2} \mathrm{V}_{2}\) So acid is left at the end of reaction
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ક્લોરોબેન્ઝિનનું સંશ્લેષણ કરવા માટે નીચે આપેલામાંથીકઈ સુસંગત છે?NEET 2022 Medium
- સમતાપી પરિસ્થિતિમાં \(300 \;K\) પર તેમજ \(2\) બારના અચળ બાહ્ય દબાણના લીધે એક વાયુ \(0. 1\;L\) માથી \(0.25\;L\) માં વિસ્તરણ પામે છે. તો વાયુ વડે થતુ કાર્ય શું હશે ? [\(1 \;\mathrm{L} \text { bar }=100 \;\mathrm{J}\) આપેલ છે.]NEET 2019 Hard
- સાંદ્ર \(H_2SO_4\) અને સાંદ્ર \(HNO_3\) ના મિશ્રણ વડે બેંઝિનનું નાઈટ્રેશન ધ્યાનમાં લો. જો મિશ્રણમાં \(KHSO_4\) નો વધુ જથ્થો ઉમેરવામાં આવે તો નાઈટ્રેશનનો દર ...... થશે.NEET 2016 Hard
- એક મોલલ દ્રાવણ એ \(0.5\, mole\) દ્રાવ્ય ધરાવે છે ત્યાં છે .....NEET 2022 Medium
- આપેલ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે \(K_p\) અને \(K'_p\) અનુક્રમે \(T_1\) અને \(T_2\) તાપમાને સંતુલન અચળાંક છે. \(T_1\) અને \(T_2\) તાપમાનના ગાળામાં પ્રક્રિયાઉષ્મા અચળ રહે છે તેમ ધારતા ........ અવલોકન મળે.NEET 2014 Hard
- નીચેનામાંથી ક્યાં કિસ્સામાં એન્ટ્રોપી ઋણ થશે?NEET 2019 Easy
More PYQs from NEET
- કયા પ્રાણીઓમાં એકકીય_ કોષો સમસુત્રીભાજન દ્વારા વિભાજીત થઈનેન્જનનકોષો ઉત્પન્ન કરે છે ?NEET 2026 Medium
- કેટલાક બૅક્ટેરિયાને ખડકો અને/અથવા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદ કરતી રચનાઓ છેNEET 2015 Medium
- માનવ જિનોમમાં કયા રંગસૂત્રમાં સૌથી વધુ જનીનોની સંખ્યા હોય છે?NEET 2025 Easy
- નીચે આપેલી પ્રક્રિયા ધ્યાનમાં લો જેમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર ધન છે. \(2 A ( g ) + B ( g ) \rightleftharpoons C ( g )+ D ( g )\) નીચે આપેલામાંથી કયું એક સંતુલન પર અસર કરશે નહી ?NEET 2017 Easy
- નીચેની અર્ધકોષ રિડક્શન પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \(Mn^{2+} + 2e^- \rightarrow Mn,\, \)\(E^o = - 1.18\, V\) \(Mn^{2+} \rightarrow Mn^{3+} + e^-,\) \( E^o = - 1.51 \,V\) તો પ્રક્યિા \(3Mn^{2+} \rightarrow Mn^o + 2Mn^{3+},\) માટે \(E^o\) તથા પુરોગામી પ્રક્રિયાની શક્યતા અનુક્રમે .... થશે.NEET 2013 Hard
- સ્તંભ\(-I\) માં ઝેનોન સંયોજનોને સ્તંભ\(-II\) માં તેના બંધારણો સાથે જોડો અને સાચો કોડ (સંકેત) નકકી કરો.
કોડ : \((a) \quad (b)\quad (c) \quad (d)\)સ્તંભ\(-I\) સ્તંભ\(-II\) \((a)\) \(\mathrm{XeF}_{4}\) \((i)\) પિરામિડલ \((b)\) \(\mathrm{XeF}_{6} \) \((ii)\) સમતલીય સમચોરસ \((c)\) \(\mathrm{XeOF}_{4}\) \((iii)\) વિકૃત અષ્ટફલક \((d)\) \(\mathrm{XeO}_{3} \) \((iv)\) સમચોરસ પિરમિડલ NEET 2019 Hard