ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - p -Block elements - ll

નાઇટ્રોજન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડના કેટલાક ગુણધર્મો સમાન છે . આ સંયોજનોમાંથી ક્યો ગુણધર્મ એક દર્શાવે છે, પરંતુ બીજુ દર્શાવતુ નથી ?

  1. A પાણીમાં દ્રાવ્ય છે 
  2. B ખાદ્ય પદાર્થ રક્ષક તરીકે વપરાય છે 
  3. C એસિડવર્ષા ઉત્પન્ન કરે છે 
  4. D રીડકશનકર્તા છે 
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ખાદ્ય પદાર્થ રક્ષક તરીકે વપરાય છે 

Step-by-step Solution

Detailed explanation

\(S O_{2}\) is used as a food-preservative. It is an antioxidant. \(N O_{2}\) is not used as food preservative.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app