NEET · Chemistry · STD 12 - 9. Amines
નાઇટ્રોબેઝિનની સાંદ્ર \(HNO_3/H_2SO_4\) સાથે \(80-100\,^o C\) તાપમાને પ્રક્રિયા કરતી નીચેના પૈકી કઈ નીપજ આપશે ?
- A \(1, 4-\)ડાયનાઇટ્રોબેન્ઝિન
- B \(1, 2, 4-\)ટ્રાયનાઇટ્રોબેન્ઝિન
- C \(1, 2-\)ડાયનાઇટ્રોબેન્ઝિન
- D \(1, {3-}\)ડાયનાઇટ્રોબેન્ઝિન
Answer & Solution
Correct Answer
(D) \(1, {3-}\)ડાયનાઇટ્રોબેન્ઝિન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(ClF_3\) ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ \(CI\) પર અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા જણાવો.NEET 2018 Medium
- બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ \(1:1\) ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન \(25 ^o C\) જેટલુ અચળ ધારો. (અહીં : \(25^o C\) પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન \(= 12.8\, kPa,\) ટોલ્યુઇન \(= 3.85 \,kPa\))NEET 2016 Hard
- નીચેના પૈકી ક્યુ કાર્બનિક સંયોજન તેના દહનની નીપજ \(CO_2\) ને સમાન સંકરણ ધરાવે છે ?NEET 2014 Hard
- નીચેની અર્ધકોષ રિડક્શન પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \(Mn^{2+} + 2e^- \rightarrow Mn,\, \)\(E^o = - 1.18\, V\) \(Mn^{2+} \rightarrow Mn^{3+} + e^-,\) \( E^o = - 1.51 \,V\) તો પ્રક્યિા \(3Mn^{2+} \rightarrow Mn^o + 2Mn^{3+},\) માટે \(E^o\) તથા પુરોગામી પ્રક્રિયાની શક્યતા અનુક્રમે .... થશે.NEET 2013 Hard
- \(100\, mL\) દ્રાવણમાં યુરિયાના \(6.02 \times 10^{20}\) અણુઓ હાજર હોય, તો દ્રાવણની સાંદ્રતા ......\(M\) થશે,NEET 2013 Hard
- નીચેના પૈકી કઇ જોડમાં દ્વિધ્રુવીય-પ્રેરિત દ્વિધ્રુવીય આંતરક્રિયા હાજર છે ?NEET 2013 Hard
More PYQs from NEET
- નીચે પૈકી કઈ કુળ\(-\)જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી તેમની જીવંત ક્ષમતા જાળવી રાખે છે ?NEET 2021 Medium
- \(189\) દળાંક ધરાવતું એક ન્યુક્લિયસ \(125\) અને \(64\) દળાંક ધરાવતા બે ન્યુક્લીયસોમાં વિભાગિત થાય છે. તો અનુક્રમે વિભાજીત ન્યુક્લિયસોની ત્રીજ્યાઓનો ગુણોતર \(......\)હશે.NEET 2022 Medium
- વર્તુળાકાર આડછેદ અને સ્થિત વિદ્યુતપ્રવાહ ઘરાવતા લાંબા સીધા તાર માટના એમ્પિયર પરિપથીય નિયમ \((circuital\, law)\) થી તારના અંદરના અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર\(.....\)NEET 2022 Medium
- નીચેની પ્રક્રિયા પ્રમાણે, \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{C} \equiv \mathrm{CH} \xrightarrow[873\;K]{\text { red hot iron tube}} \mathrm{A}\) નીપજ \(A\)માં હાજર સિગ્મા\((\sigma)\) બંધની સંખ્યા........NEET 2019 Medium
- ડૉ. એફ. વેન્ટે ભ્રૂણાગ્રચોલની ટોચને દૂર કરી તેને અગરના માધ્યમમાં એક કલાક માટે મૂકતા, અગર કાપેલ ભૃણાગ્રચોલ તરફ વળાંક દર્શાવે છે. આ પ્રયોગ શું દર્શાવે છે?NEET 2014 Medium
- કયા પ્રાણીઓમાં એકકીય_ કોષો સમસુત્રીભાજન દ્વારા વિભાજીત થઈનેન્જનનકોષો ઉત્પન્ન કરે છે ?NEET 2026 Medium