NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(........\) ના કારણે જલીય દ્રાવણમાં ક્ષારો \(Cu ^{2+}\) સ્થિરતા \(Cu ^{+}\)કરતાં વધારે છે.
- A દ્રીતીય આયનીકરણ એન્થાલ્પી
- B પ્રથમ આયનીકરણ એન્થાલ્પી
- C પરમાણ્વીયકરણની એન્થાલ્પી
- D જલીયકરણ ઊર્જા
Answer & Solution
Correct Answer
(D) જલીયકરણ ઊર્જા
Step-by-step Solution
Detailed explanation
The stability of \(Cu ^{2 +}( aq )\) is more than \(Cu ^+ ( aq )\) is due to the much more negative \(\Delta_{\text {hyd }} H^{\circ}\) of \(Cu ^{2+}( aq )\) than \(Cu ^{+}( aq )\), which more than compensates for second ionisation enthalpy of \(Cu\). \(\Delta \text { hyd } H ^{\circ} \text { of } Cu ^{2+}( aq )=-2121\,kJ\,mol ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઇ સમબંધારણીય છે?NEET 2017 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સંકીણ) સૂચિ \(II\) (સમઘટકતાનો પ્રકાર) \(A\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{NO}_2\right)\right] \mathrm{Cl}_2\) \(I\). દ્રાવકમિશ્રણ સમધટકતા \(B\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{SO}_4\right)\right] \mathrm{Br}\) \(II\). બંધન સમધટકતા \(C\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]\left[\mathrm{Cr}(\mathrm{CN})_6\right]\) \(III\). આયનીકરણ સમધટકતા \(D\). \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_3\) \(IV\). સવર્ગn સમધટકતા NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) બંને સંકીણો અષ્ટફ્લકીય છે, પણ તેમની ચુંબકીય વર્તણૂક જુદી છે, વિધાન \(II\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ પ્રતિસુંબકીય છે, જ્યારે \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) એ અનુસુંબકીય છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- ક્યો એક એસિડીકતાનો સાચો ક્રમ છે ?NEET 2017 Hard
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II (A) \(C _2 H _4\) (I) \(3 \sigma\) બંધ, \(2 \pi\) બંધ (B) \(C _2 H _2\) (II) \(3 \sigma\) બંધ, એક અબંધકારક યુગ્મ (C) \(CH _4\) (III) \(4 \sigma\) બંધ (D) \(NH _3\) (IV) \(5 \sigma\) બંધ, \(1 \pi\) બંધ NEET 2026 Hard - રાસાયણિક પ્રક્રિયાઓના અથડામણ સિદ્ધાંતમાં, \(Z_{\text {AB }}\) ............. રજૂ કરે છેNEET 2020 Medium
More PYQs from NEET
- આપેલ એમ્પ્લિફાયરમાં \(npn\) ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર તરીકે જોડાણ કરેલ છે. \(800 \,\Omega\) ના લોડ અવરોધને કલેકટર પરિપથમાં જોડેલ છે અને તેનાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ \(0.8 \;V\) છે. જો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક \(0.96\) અને પરિપથનો ઇનપુટ અવરોધ \(192 \,\Omega\) હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- વ્યક્તિ દ્વારા દબાણ પૂર્વકના ઉચ્છવાસ પછી શ્વાસમાં લઈ શકતા હવાના મહતમ કદ ને ....................ઓળખવામાં આવે છે.NEET 2019 Easy
- નીચે આપેલી સ્પીસીઝોમાંથી કઇ એક સ્થાયી નથી ?NEET 2019 Hard
- નીચે પૈકી કઈ કુળ\(-\)જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી તેમની જીવંત ક્ષમતા જાળવી રાખે છે ?NEET 2021 Medium
- સ્ત્રાવી કોષોમાં નીચેનામાંથી કઈ કોષીય અંગિકા સૌથી વધુ સંખ્યામાં હાજર હોય છે?NEET 2019 Medium
- નીચે પૈકીનો ક્યો જાતીય સંક્રમિત રોગ છે કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી ?NEET 2019 Medium