ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)

\(\text N _2(\text g)+ \text O _2(\text g) \rightleftharpoons 2 \text{NO} (\text g)\) માં NO ની વધુ ઉપજ [પ્રક્રિયા માટે \(\Delta \text H\) \(=+180.7 \text{kJ mol} ^{-1}\)] નીચેનામાંથી કયા સંજોગોમાં પ્રાપ્ત કરી શકાય છે?
A. ઊંચા તાપમાને
B. નીચા તાપમાને
C. \(\text N _2\) ની ઊંચી સાંદ્રતાએ
D. \(\text O _2\) ની ઊંચી સાંદ્રતાએ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A માત્ર A, D
  2. B માત્ર B, C
  3. C માત્ર B, C, D
  4. D માત્ર A, C, D
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) માત્ર A, C, D

Step-by-step Solution

Detailed explanation

\(\text N _2(\text g)+ \text O _{2(\text g)} \rightleftharpoons 2 \text{NO} _{(\text g)} ; \Delta \text H =+180.7 \text{kJ mol} ^{-1}\)
(A) જેમ \(\text T \uparrow \Rightarrow\) પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે
(B) જેમ \(\text T \downarrow \Rightarrow\) પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે છે
(C) જેમ \(\left[\text N _2\right] \uparrow \Rightarrow\) પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે
(D) જેમ \(\left[\text O _2\right] \uparrow \Rightarrow\) પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app